________________ 8. તાની મેળે . કહે કાશમાં ૫ણ લ - જે મૂઢબુદ્ધિ સર્વજ્ઞને અતીન્દ્રિય અનિંદિત જ્ઞાનમય જાણતા નથી તે નિંદિત પંચેદિયમાં લીન થઈને નરકોમાં વૈતરણી નદીના જળનું પાન કરે છે. ' - ભાતુવર ! વેદને માનવાવાળા વેદની ઉત્પત્તિ આ પ્રમાણે કહે છે કે, અશરીરી પરમાત્માની ઈચ્છાનુસાર ચારે વેદ પોતાની મેળે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કહેવાવાળાને જરાપણુ લજા આવતી નથી, કેમકે જ્યારે વેદસ્વયંસિદ્ધ છે તો આકાશમાં શબ્દોની પંકિત એકઠી થઈને પિતાની મેળે પુસ્તકમાં કેવી રીતે લખાઈ ગઈ ? આ કથન હમેશાં વિરૂદ્ધજ નહિ પણ અસંભવ જણાય છે. - મિત્રવર ! બે પુગળના સંપટનથી ઉત્પન્ન થયેલો શબ્દ આકાશમાં ગમન કરવાથી લોકોને સંભળાય છે, તે શબ્દના બે પ્રકાર છે, એક અક્ષરાત્મક અને . બીજે અનક્ષરાત્મક છે, તેમાં પશુ અને વંશાદિ વડે ઉત્પન્ન થએલો શબ્દ અનક્ષરાત્મક છે અને આ સ્થાનોના સંબંધથી ઉત્પન્ન થએલે મનુષ્યને શબ્દ અક્ષરાત્મક બુદ્ધિવા નોએ ભાષારૂપ. પરિણમન કર્યો છે. . .. : હે કોટરક્ષક ! જે. મૂઢબુદ્ધિ વેદને સ્વયંસિદ્ધિ કરે છે તેને દેવને શરીરરહિત. તથા પાંડવોને દેવપુત્ર કહે છે, અર્થાત્ યમને પુત્ર યુધિષ્ઠર, ઇંદ્રને પુત્ર અર્જુન, પવનના પુત્ર ભીમ, અશ્વનીકુમારને પુત્ર નકુલ, અને વરૂણના પુત્રને સહદેવ કહે છે. જે નિત્ય,નિરંશ અને અખ છે, તેમાં અંશકલ્પના કેવી રીતે થઈ શકે જે પુરૂષ જ્યારે ઉપર મુજબ કથન કરતા લજ્જાસ્પદ ન થઈ અપકીર્તિથી ભયભીત નથી થતા, તે કંસ નામના શત્રુની હિંસાથી વાસુદેવને સ્વર્ગ સુખના ભતા બતલા - છે. આ ઉપરથી એમ જણાય છે કે વેદ . જુદે છે, પુરાણુ. બીજું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust