SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મલય સુંદરી હસતે જોઈ તે મૃતક બાહ્યું “અરે મહાબલ! તું હસે છે શું ! આવતી કાલે તું પણ ઉંધા માથે આ ઝાડ ઉપર બંધાવાને છે.” આ સાંભળી મને ઘણો ભય લાગ્યું. રાજાની પાસે બેઠેલામાંથી એક જણ બેહ્યું. “અરે કુમાર સાહેબ ! મૃતક તે વળી બોલતું હશે?” રાજાએ પણ આ વાતને સમર્થન આપ્યું મહાબલે કહ્યું “પિતાજી! તમારી વાત સાચી છે. મૃતક " બેલે પણ એમાં કઈ વ્યંતર આદિ રહેલ હશે તે બેલ્યો અને દેવવાય મિથ્યા ન થાય એમ જાણી હું ક્ષેભ પાંખ્ય - ત્યાર બાદ તે સ્ત્રી મારા ખભા પરથી ઉતરી અને મારે નામ ઠામ પૂછી લીધું. મેં તેને સત્ય હકીકત કહી. તેને વિશ્વાસ પડવાથી બેલી. “હું અત્યારે જાઉં છું પણ તમને એકવાર મળીશ અને ચેરના ચેરેલ ઘરેણાં ધન વિગેરે છે બતાવીશ” અને તે ચાલી ગઈ. ત્યાર બાદ હું વૃક્ષ પર તે મૃતકને નીચે પાડી વૃક્ષ પરથી ઉતરી તેને લેવા જાઉં છું " તે ફરી ઉઠીને વૃક્ષને ટીંગાઈ ગયું. સાંભળનારા હસી પડ્યા. મહાબલની વાત શ્રવણ રાજકુટુંબ, મંત્રીઓ અને નામાંકિત પ્રજાજનો પણ બેઠા છે તે વાત સાંભળતાં ભય, આનંદ હાસ્ય વિગેરે ભાવે અનુભ હતા. મહાબલે કહ્યું “તે પછી હું ફરી વૃક્ષ પર ચઢયા મૃતકને કેશથી થજબૂત પકડી ચેગી પાસે લાવીને મે ચગીએ મૃતકને સ્નાન કરાવી. ચંદનથી વિલેપન કરો કુંડાળામાં મુકી યજ્ઞકુંડ સળગાવી મને ઉત્તર સાધક ઉભે રાખે. અને સાવધાન રહેવાનું કહી તે પદ્મા જાપ જપવા લાગ્યા. એ જેમ જાપ જપતા જાય તે મૃતક થોડુંક જમીનથી અદ્ધર ઉછળે પાછું નીચે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust ધન વિગેરે તમને વૃક્ષ પર ચડી પર ચઢયા અને 1પન કરી મોટા સાધક તરીકે શાસન વાળી Tii જાય તેમ તેમ તે હું નીચે પડી જાય
SR No.036485
Book TitleSati Malayasundari Charitra
Original Sutra AuthorN/A
AuthorJaytilaksuri, Vijaysadgunsuri
PublisherSadgun Sahitya Prakashan Mandir
Publication Year1982
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy