________________ પતિને વિયોગ જરાય દુઃખ ન થાય તેમ બહુમાનપૂર્વક જંગલમાં મુકી આવે. જે જરાય તેને દુઃખ થશે તો તમને દેહાંતદંડ થશે. ગારૂડિકે સપને બહુમાનપૂર્વક ઘડામાં નાખી જંગલમાં છોડી આવ્યા. રાજાએ મલયસુંદરીને પૂછ્યું “હે શુભે! તમે પ્રથમ પુરૂષ હતા. હવે સ્ત્રી” રૂપે તમે થયા, ખરેખર શું હકીકત છે તે અમને જણાવો. તમે કેણ છે?” રાજાનું પ્રસન્ન ચિત્ત અને મધુર વાણી સાંભળી મલયસુંદરીએ કહ્યું રાજ હું આપના મિત્ર રાજા વિરધવલની પુત્રી મલયસુંદરી છું આથી વધુ કંઈ જાણતી નથી.” રાજા વિચારમાં પડે, બે, “હે નારી! તારું વચન વિશ્વાસ કરવા લાયક નથી, કારણ કે પૂર્વે તે મહાબલને મિત્ર કહ્યો. હવે રાજા વિરધવલની કન્યા કહે છે. શું સાચું ? કયાં ચદ્રાવતી અને કયાં પૃથ્વી થાનપુર ! હજુ ગઈ કાલે તે એ કન્યાને સ્વયંવર હતું ને એક દિવસમાં 1 અહીં શી રીતે આવે તે મારા મગજમાં બેસતું નથી.” યા રાણી પદ્માવતી બોલ્યાં “સ્વામીનાથ! એ જે હશે તે, સ્ત્રી મારી પાસે રહેશે અને ઘણા પ્રેમથી તેણે મલયઆદરીને પોતાની પાસે બેસાડી, એને ગળામાં લક્ષ્મીપુંજ હાર જોઈ રાજાએ કહ્યું, “દેવી ! તમને હાર તે હવે મળી ગયું છે, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. હવે તમારે કરવાનો વિચાર મુલત્વી રાખવું જોઈએ. પદ્માવતીએ કહ્યું નાથ! આ નિર્જીવ રત્નને હું શું કરું? મારી કેવી " આવા રત્ન માટે મેં મારા વહાલા સજીવ પુત્ર નાણાનું ડમ્હાપણ કર્યું ! પાષાણ માટે રતનને, જલ માટે અને લીબડા માટે કલ્પવૃક્ષને મેં નાશ કર્યો. હા, રત્નને ખાવાનું મ્હાપણ કર્યું અમૃતન અને લીબડા માટે કપ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust