________________ સતી મલય સુંદરી રાજી કર.” મેં તેને ઘરેણાં—અલંકાર આપવા માંડયા પણ તે. મને કહે છે કે “કંઈક આપે નહિ તે અહીંથી જવા નહિ દઉં, એણે મને અહિં રોકી રાખી છે. કંઈ લેતો નથી અને મને જવા દેતો નથી. આવા સંકટમાં હું પડી છું. મારે પણ મગધ ગણિકાની લક્ષ્મીપુંજ હાર માટે જરૂર હતી તેથી મેં તે મગધાને કાનમાં કંઈક કહ્યું અને કહ્યું હું ત્રીજ પહેરે તારા મહેલે આવીશ. હું બે પ્રહર બજારમાં ફરવા ગઈ. ત્રીજા પ્રહરે તે મગધાને મહેલે ગઈ ત્યારે તે હસતી હસતી મારી સન્મુખ આવી અને બોલી “શાબાશ યુવાન ! તારી યુક્તિથી હું સંકટમાંથી પાર પડી.” વેગવતીએ પૂછ્યું, “કુમારી બા ! એવી શી યુક્તિ કરી તમે ?" મલયસુંદરીએ કહ્યું “હે મગધા ! જ્યારે તે વૃર્ત આવે ત્યારે તેને ભેજન કરાવીને કહેવું કે પેલે પૂણામાં ઘડે પડે છે તે લાવ. એ ઘડામાં એક સર્ષ પૂરી રાખે. તે જે હાથ નાખે ત્યાં ચમકે અને બોલે કે “આમાં તે કંઈક છે કે તુરત તારે કહેવું એ “કંઈક લઈ જા. એ. તારું ઈનામ છે અને મગધાએ તે ધૂને મહેલે લાવી ભેજન કરી બેસાડી મારી પાસેથી એક સર્પ મંગાવી ઘડામાં પુરી એ પ્રમાણે કર્યું અને તે સંકટનો પાર પામી. ત્યાર બાદ મગધા મને કહે “હવે હું તમારી શી સેવા કરું ?" મેં કહ્યું, “તારા ઘરમાં કેઈકે રાજદ્રોહી માણસ લાગે છે. તારી સેવા મને ન ખપે મારા વચનથી તે આશ્ચર્ય પામી. તે ધીરેથી નમ્ર વદને બોલવા લાગી, “યુવાન ! તમે. કેઈ તિષી લાગે છે. સાચી વાત છે. રાજદ્રોહી કનકવતી. મારા ઘરમાં નીચે ભેંયરામાં છે. એણે મને ખૂબ ધન આપ્યું છે. પણ હવે એને કાઢવી કઈ રીતે? કારણ કે રાજપુરૂષને. જે ખબર પડે કે મારા ઘરમાં આ બલા છે તે મારી મિલકત P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust