________________ 44 સતી મલય સુંદરી પિતા! તમે આટલે બધે મારા પર શા માટે કેપ કર્યો છે! શું એક હારથી પણ હું હીન છું ? હાર કરતાં મારી કિંમત ઓછી છે? અરે વિધિનું જ આ ચેષ્ટિત છે. આમ રુદન કરતી તે મૂચ્છ પામી ગઈ કેટવાલ ફરી આવવાનું જણાવી વિદાય થયે. મલયાએ ભાનમાં આવ્યા બાદ વેગવતી દાસીને કહ્યું. “હે ધાવમાતા ! મારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. અને આ કન્યાને અપરાધ શું છે તે આપ જણાવે એટલો સંદેશ તમે એકવાર ફરી માતાપિતાને આપી આવો.” વેગવતી થોડા સમયમાં પાછી ફરી અને બોલી “કુંવરીબા? ગમે તેમ પણ આજે રાજાને તમારા પ્રત્યે ઘણે કેપ થયો છે. તે કહે કે એ પાપિણ કન્યાનું હું મુખ જેવા પણ રાજી નથી. કોટવાલ કહે તેમ કરે” અને વેગવતી પણ રડવા લાગી. | મહારાજ! આપને એજ આદેશ છે તે આ કન્યા ગેળા નદીના કિનારે રહેલ પાતાળમૂળ નામના અંધારાકુવાને આશરે લેશે” આમ કહી મલયસુંદરી એક લેક ગણગણતી કૂવામાં પડવા ચાલી. સાથે રૂદન કરતે સખી વર્ગ ચાલ્યો. લોકોને પણ સમજ નથી પડતી કે કન્યાની શી ભૂલ છે? રાજા પણ પ્રજાના આગેવાની વાત માનતું નથી અને પંચ પરમેષ્ટિનું શરણ લઈ “વિધત્તે યદ્વિધિસ્તસ્યા” એ લેક બેલતી તે અંધારા કુવામાં કુદી પડી.” એમના મરણથી રાજાને તથા કનકવતીને ઘણે આનંદ થયે. અને રાજાએ રાજપુત્રોને સ્વયંવરમાં નહિ આવવા માટે લખાણ કરવા તેને બેસાડયા પણ એવામાં શું બન્યું તે જાણવા જેવું છે. કુમારે ઉત્સુકતાથી પૂછયું “હાં પછી શું P.P. Ac. Gunratnasuri JusGun Aaradhak Trust