________________ 38 / સતી મલય સુંદરી અને મધુર સ્મિત કરતા મહાબલે આગ્રહુ કરી તે દિવ્ય હાર માતાના જ ગળામાં રહેવા દીધા. મહાબલ ભલે યુવાન હતે પણ માતા પિતાને ભક્ત હતો તેમનો વિય-મર્યાદા અને મે તે બરાબર સાચવતો હતો. જોકે એ હાર એના પ્રિયપાત્રની ભવ્ય અમૃતિ હતી. પણ માતા પિતા આગળ એ મૃતિ વધુ શોભતી હતી. જે રાજકુમારીની પ્રાપ્તિના સ્વપ્નમાં એનું મન ખેવાયું હતું અને ઉપાય વિચારતું હતું તે મનને કેયડે ટુંક સમયમાં જાણે ઉકલી ગયે. એકદા રાજ્ય દરબારમાં પિતાની સાથે રાજ્યકાર્યમાં મહાબલ લીન હતા ત્યારે ચંદ્રાવતીથી આવેલે દૂત રાજાને નમસ્કાર કરી ઉભું રહો. મિત્ર રાજ્યમાંથી દૂર આવેલ જાણી રાજ સુરપાળે ત્યાંના લેમવાર્તાના સમાચાર પૃયા, દૂતે કહ્યું, રાજન ! અમારા મહારાજાએ પ્રણામપૂર્વક આપની હેમકુશળતા ઈચ્છી છે. વિશેષ અમારા રાજાને યૌવનવતી મલયસુંદરી નમે રૂપવાન કન્યા છે. તેને સ્વંયવર મંડપ રચ્ચે છે. તે મંડપમાં વંશપરંપરાથી આવેલ વસાર નામે ધનુષ્ય મૂકવામાં આવશે. જે પરાક્રમી કુમાર તે ધનુષ્ય પર પ્રત્યંચા, ચડાવશે તેને રાજકુમારી વરમાળા આપશે. આ માટે આપના કુમાર મહાબલને આમંત્રણ આપવા અને રાજાએ મોકલ્યો છે. સ્વયંવરનું મુહુર્તા જેઠ વદી ૧૪નું છે માટે હવે આપે કુમારને મોકલવા વિલંબ કરે ઉચિત નથી.” વિનયપુર્વક આમ કહી દૂત જવાબની રાહ જોતાં ઉભે. રહ્યો. રાજાએ મહાબલ પ્રતિ સ્નિગ્ધદષ્ટિ કરતાં કહો. “બેટા મહાબલ! તું આજે જ ચંદ્રાવતી જવા માટે તૈયારી કર. સાથે મોટું સૈન્ય લઈ જજે કારણ કે ચંદ્રાવતીને નરેશ મારે P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust