________________ 18 સતી મલય સુંદરી નજીકમાં રહેલ મંત્રી મંડળે પવન નાખી ધીરે ધીરે રાજાને જાગૃત કર્યો. જાગીને પણ રાજા વિલાપ કરવા લાગ્ય–ત્યારે બુદ્ધિમાન મંત્રીમંડળે રાજાને આશ્વાસન આપી કહ્યું. “રાજન ! રાણીના શરીરમાં હજુ પ્રાણને સંભવ છે. વૈદ્યરાજને તેડાવવા માણસ મેક છે. બધું સારું થશે. ધીરજ ધરે. જગતમાં દરેક માનવેને કપરા સમયે જ ધીરજ રાખવી કઠીન હોય છે. એવામાં વેવ આવ્યા. સર્વ નાડીઓ જોઈ. મંત્રીઓ તેમને એક બાજુ લઈ ગયા. અને કહ્યું. “વૈદ્યરાજ ! હમણાં થડે કાલક્ષેપ કરો. નહિ તે રાજા પિતાના પ્રાણ આ આઘાતમાં બેઈબેસશે.” વૈદ્યોએ એમજ કર્યું. બેલ્યા–“રાજન ! પ્રાણ તે છે પણ તેનો જીવ છેકે નાભિમાં છે જરાક ઉગ્ર દવા આપવી પડશે ? અને તેઓએ રાણીને એકાંતમાં સ્થાપી દવા કરવા લાગ્યા. છેવટે કંઈ ઉપાય ન હાથ લાગતા તેઓ વિદાય થયા રાજાની ધીરજ ખૂટી ગઈ હતી. તેણે કહ્યું. “મંત્રીશ્વર! હવે મારે બીજે કેઈ ઉપાય કર નથી. મારી ચિતા બ. રમશાનભૂમિમાં તૈયાર કરે. હું અગ્નિને જ શરણ માનીશ.” મંત્રીઓ દિગમૂઢ બની ગયા. મહાન મહુની લીલા આગળ માનવ માત્ર દિગમૂઢજ બની જાય છે. રાજાને ઇસમજાવ્યા પણ રાજા કહે છે “મહાપુરૂષ એકજવાર લે છે મારે મારું વચન પાળવું જોઈએ. મેં રાણીને વચન આપ્ય છે. જ્યારે રાજા કેઈ ઉપાયે ન માન્યા, મંત્રીઓ પણ ચિતા રચવા તૈયાર ન થયા ત્યારે રાજાએ પોતાના બીજા સેવકને ચિતા રચવા માટે આજ્ઞા કરી. અને પોતે સ્નાન વિગેરે કરી રાણીના શબને પણ સ્નાન વિગેરે કરાવી, ચંદનથી વિલેપન કરાવી, તથા પુષ્પ ઉપર બીછાવી, પાલખીમાં મુકાવી, તેની છે સાથે બળી મરવા ચાલ્યો. આગળ રાજાની અને પાછળ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust