________________ n ; 9] is , . કાર્યની સિદ્ધિ 8333333333333333 a la 3333333333333333 | ગુણવર્માને લક્ષ્મી સામે ચાલે કરવા આવી એ–ઘાટ થયે. જેની પિતાને મદદ જોઈતી હતી તે સામે મદદ માંગવા આવ્યા. ટુંક સમયમાં બન્ને પરમ મિત્ર થઈ ગયા. ના રાત્રી પવનવેગે વહી રહી હતી. યેજના આ પ્રમાણે હતી,–ગુણવર્માએ સ્ત્રીને વેશે રાક્ષસના પગનું મર્દન કરવું. વિચંદ્ર જે સમયે ગુણવર્મા મર્દન કરે અને રાક્ષસને નિદ્રા આવી જાય તે જ સમયે પિતે રાક્ષસને સ્થંભન વિદ્યાથી ધં. ભિત કર. આ ચેજના તે બરાબર હતી પણ જે રાક્ષસ જાણી જાય કે મર્દન કરનાર સ્ત્રી નહિપણ પુરુષ છે તે ગણવામાં ના સો વર્ષ ત્યાંજ પૂરા થઈ જાય. કામ જોખમી હતું. માથા સાટે માલ હતો. અને કાર્ય સફળ થાય તે વિજયચંદ્રને રાજ્ય મળે. ગુણવર્માના પિતાને મુક્તિ મળે-કારણ કે જેની કપાથી જ પોતાના પિતા મુક્ત બને એની ખાતરજ આ જોખમ ખેડવાનું હતું. માથા સાટે માલ હતો - સંકેત પ્રમાણે બને રાક્ષસના મહેલે આવ્યા. પ્રારંભમાં વિજ્યા જ રાક્ષસનું પગમર્દન કરે એ યુક્તિ હતી અને આવ્યા તે સમયે વિજ્યા રાક્ષસનું પગ મર્દન કરતી હતી. બને ખૂણામાં સંતાઈ ગયા. રાક્ષસને નિદ્રા આવતી નથી. વારંવાર કહેવા લાગ્યા. મને કેઈ બીજા માણસની ગંધ આવે છે. વિજ્યા કહે, “હું જ માનષિી છું મારી ગંધ આવતી હશે. આ સાંભળીને તે નિશ્ચિત થયે. જ્યાં રાક્ષસ સૂતે ત્યાં વિજ્યાના વેશમાં ગુણવર્મા મર્દન P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust