________________ 144 સતી મલયસુંદરી રાજાએ તેને અવાવરૂ મહેલમાં મોકલી આપી. ચિતા પાસે મહાબલ આવ્યો ત્યારે પ્રજાજનના મુખ્ય અગ્રેસરેએ ફરી રાજાને વિનંતી કરી. આ નરરત્નને બચાવી લે.. ત્યાં રાજાને કેપ ભભૂકી ઊઠ. બધાને સમજાવતાં જીવાજી પ્રધાન જે રાજાને જમણા હાથ હતા તે બે, “એ સિદ્ધ મરતો હેય તો તમારે શું? ચાલે જગ્યા કરો..” અને મહાબલને ચિતા પર ચડાવી ચારે તરફથી અગ્નિદાહ કર્યો. ચિતા સળગવા લાગી. જેતા જોતામાં ધૂમાડાને અગ્નિ જવાળાઓ અસિમાનને આંબવા લાગી. લેકે સિદ્ધપુરુષના ધીરત્વની પ્રશંસા કરવા લાગ્યા. અહ આ સિધ્ધ ચિતામાં બળવા છતાં એક સિત્કાર પણ કર્યો નથી. થોડા સમયમાં લે ઉદાસ મને વીખરાયા. રાજપુરુષોએ ચિતા સંપૂર્ણ બળી ગયા બાદ રાજાને સર્વ નિવેદન કર્યું. લેકે સિવાય.... રાજા અને પ્રધાનના હર્ષને પાર ન રહ્યો. લેકેની અને મલયસુંદરીની રાત્રી દુખે દુ:ખે પસાર થઈ ત્યાં પ્રભાતકાલની ઝાલરી વાગી. સૂર્યદેવે પોતાના સેનેરી કિરણોથી સમગ્ર પૃથ્વીને ભેટવા માંડયું. એજ સમયે રાખને મેટો પાટલો ખભે ઊંચકી સિદ્ધ પુરષ બજાર વચ્ચેથી રાજમંદિર પ્રતિ જતે લેકે જોઈ રહ્યા. આ શું ? આ સિદ્ધ સજીવન કેવી રીતે થયો ? લેકે આનંદથી પૂછવા લાગ્યા. “હે સિદ્ધ પુરુષ ! આ પેટલામાં શું છે? તમે કેવી રીતે જીવતા રહ્યા ?" સિધે કહ્યું “પ્રજાજને!આ રાજાના માથાના દુખાવા માટે ની ગુખ છે અને જેને માથે દેવ ગુરૂ અને ધર્મ છે, તે બળતી ચિતામાં બળીને પણ સજીવન થાય... એમાં કંઈ આશ્ચર્ય નથી.” તે રાજા પાસે આવ્યે રાખ મૂકી છે . “રાજન્ ! આ આપની રાખ, હવે તમે તમારા માથામાં જોઈએ P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust