SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (34) દેવી- તું બીજ પુરૂષ સાથે રમણ કરી તે સાંભળતાંજ મેં અશ્રાવ્ય વચન જણ મારા કાન ઢાંકી દીધા. દેવી ફરીથી બેલી - “તારે માત્ર પરપુરૂષ સાથે એક કાવ્યા ઉપર બેસવું, તેથી તારા પતિનું શત વર્ષનું આયુk વધશે. મેં તે કબુલ કર્યું એટલે દેવી અદૃશ્ય થઇ. - નાપિતી કહે છે- આ કારણને લીધે મેં તમને - બોલાવ્યા છે અને મારી સાથે એક શવ્યાપર બેસાડયા છે, પણ તમારે મને સ્પર્શ કરે નહિ, કહ્યું છે કે- ' गति युगलकमेवोन्मत्त पुष्पोत्करस्य जिनपतितनुपूजा बाथवा भूमिपातः / विमलकुलभवानामंगनानां शरीरं पतिकर करजो वा सेवते सप्तजिव्हः // ઉત્તમ જાતિના પુની બે ગતિજ હેય; કયાં તો તે. જિનેશ્વરના શરીર (પ્રતિમા)ની પૂજાના ઉપયોગમાં આવે અથવા તે ભૂમિપર પડીને કરમાઈ જાય. તેવી જ રીતે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અંગનાનાં શરીરને તેના પતિના કરના નખનેજ સ્પર્શ થાય, અથવા તે અગ્નિને સ્પર થાય; બીજાના સ્પર્શ ન થાય. :) ( 1 ની ન સાંભળવા ગ્ય. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy