________________ અને શક્તિ વિગેરે વિવિધ આયુધ લઈ સન્મુખ ઉભા રહ્યા. હાથી, ઘોડા અને રથ ઉપર આરૂઢ થયેલા રાજાઓ વેગથી ભિલોની સન્મુખ ચાલ્યા, રાજાઓ અને કિરાતે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, ભિલ લેકએ પાષાણ તથા બાણવડે રાજાઓને મારવા માંડ્યા, સૈન્યની અંદર કરવાના અનેક સુભટે ભૂમિ ઉપર પડવા લાગ્યા, ગજે દિ મદ રહિત થઈ ઉગ્ર શબ્દો કરતા વનેચરના ભયથી રણભૂમિમાં ભમવા લાગ્યા, મોટા રથ શીર્ણ વિશીર્ણ થઈ ભૂમિ ઉપર પડવા લાગ્યા, ઘઉં, મગ, દાળ અને ભાતના ઢગલાઓ ભુમિ ઉપર વેરાવા લાગ્યા કૈરવના સુભટો આભૂષણે અને વસ્ત્રા રહિત થઈ તરખડતા હતા, તેમને જોઈ ભિલ લેકો હસતા હતા. મેટા બળવાન બલીવ બંધ તેડાવી નાસતા હતા જેઓને કૈરાના લેકે પકડી શકતા નહેાતા યુદ્ધની સામગ્રી વેહેનારા ઉંટ ભયથી શરીર કંપાવતા ઉંચે સ્વરે પિકારતા હતા, આ પ્રમાણે કિરાત લેકાના સમૂહે કૈરેવેનું સૈન્ય જીતી લીધું. નારદ મુનિ તે બધું આકાશમાં રહી જતા હતા, તેવામાં મદન કિરાતને વેશે દુર્યોધનની કન્યા ઉદધિને બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust