________________ ને સમાગમ થયો. “પુણ્યની સમૃદ્ધિ કેવી ઉ. इत्याचार्य श्री सोमकीर्ति विरचिते प्रद्युम्न चरिते प्रद्युम्नषोडशलाभप्राप्ति विद्या प्राप्ति बंधुजनविरोध नारदागमनो नाम नवमः सर्गः ( સ 10 મો. પ્રધુમ્નને થયેલો માતાનો સમાગમ અને યુદ્ધને માટે સિન્યનો જમાવ. નારદે મદનને કહ્યું, વત્સ, હવે કાલક્ષેપ કર નહીં. આપણે સત્વર દ્વારકામાં જઈએ. તિજ્ઞ મદન બે માહારાજ ! ઉપકારી માતા પિતાની આજ્ઞા વિના જવું યોગ્ય નથી. તમે અહીં ઉભા રહે, હું માતા પિતાની આજ્ઞા લઈ પાછો સત્વર તમારી પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust