________________ - - 267 સ્થાવાસમાં રહી, શ્રી નેમિ પ્રભુને વંદના કરીશું. તથાપિ હે વિભુ ! તે કરતાં આ દુઃખદાયી સંસારને છોડી દે તે ઉત્તમ છે. અમે મસર ભાવ છેડી, દુય એવા રાગ તથા કામરૂપ શત્રુને હણ, અને મનને સ્વસ્થ કરી, રાજીમતિની સાથે તેમની આ . થઇ, તપસ્યા આચરિશું. પિતાની સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી બધુને કમાર સંતુષ્ટ થયો, અને આ સંસારરૂપ પાંજ- 5 રામાંથી પિતાના આત્માને નીકળેલો માનવા લાગ્યા. જે રાજપુત્રોની સાથે પોતે બાલ્ય વયથી ઉછરેલે હતો, અને જે વંશજે પોતાની સાથે રમેલા હતા, તે સર્વની સાથે પ્રદ્યુમ્ન કુમાર ગજેંદ્ર ઉપર ચડીને ગૃહ વાસમાંથી બાહર નીકળે. નગરના લેકેએ તેને પ્રેમથી અવલો. તેને જોઈ લેકે તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા. અહા ! આ કુમારના પિતા શત્રુ મર્દન કૃષ્ણ વાસુદેવને ધન્ય છે. પોતાના જ સ્વરૂપથી ત્રણ લેકની સુંદરીઓને જીતનારા પ્રખ્યાત એવાં રૂકિમણી માતાને ધન્ય છે. ઇંદ્રિના જેવું સૈારાષ્ટ્ર દેશનું રાજ્ય, દેવતાને દુર્લભ એવું અનુપમ રૂપ, અને 25 લાવણ્યવાળી, સવે લક્ષણવતી તથા કળા પ્રવીણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust