________________ 21 એમ કહી બીજી કેટલીએક ગાળ આપવા લાગ્યા. - તે સાંભળી મદનને કોપ ચડે, ત્યાં તે કેધથી નેત્ર રાતાં કરી, વાનર મદન ઉપર આવ્યું. ચિર; કાળ યુદ્ધ કરી, મદને પુછડે પકડી વાનરને ભમાવિ પૃથ્વી ઉપર પછાડ, તત્કાળ તે ભય પામી, દેવરૂપ થઈ ગયો, અને મદનને કહેવા લાગ્યપ્રભુ, કૃપા કરી મને છોડી દો. મદને તેને છેડો એટલે તેણે મદનના ચરણમાં પ્રણામ કર્યા. - . . પછી કડાં, મુગટ, અમૃતમાળા અને બે આકાશગામી પાદુકા તેણે મદનને ભેટ કરી. તેની પાસેથી આ સત્કાર મેળવી, તેને પિતાને કરી, ત્યાં રાખી મદન બધુઓની પાસે આવ્યો. મદનને જોતાંજ તેના બીજા બધુઓ કોધથી વજમુખને કહેવા લાગ્યા–ભાઈ, હવે મદનને જરૂર અમે મારીશું. વજમુછે તેમને સમજાવ્યા અને કહ્યું કે સ્વસ્થ થાઓ. પછી મદન તેમને આવીને મળ્યો. કપટી હૃદયવાળા તેઓ તેને માયાથી મળી ગયા. કેધ પામેલા બધુઓ મદનને ત્યાંથી [ કપિત્થ ] નામના વનમાં લઈ ગયા. ત્યાં વજદંષ્ટ્ર દૂર ઉભે રહી બેલ્યો–આ રમણીય વનમાં જે મનુષ્ય પ્રવેશ કરે, તે વાંછિત અર્થ પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust