________________ 223 પિતાના બંધ શાબને માટે તે કન્યાની માગણી કરી, પણ મામાએ તે કન્યા આપી નહીં. પછી મદન પિતાના મામા રૂકમી ઉપર કંધે ભરાય. મદન અને શબકુમાર માતંગનો વેષ લઈ, તેની પાસે ગયા. વેગથી કુંડનપુરમાં આવી, મનોહર વષ પહેરી રૂકમી રાજાની સભામાં ગયા. ત્યાં વાદ્ય સાથે ગાયન કરી, તેમણે રાજા સહિત રાવ લેને રંજન કર્યા. રાજા રૂકમીને “રૂપ” નામે કુમાર અત્યંત રાગી થઈ ગયો. સર્વ લોક તન્મય થઈ ગયા. તે સમયે મદને પિતાની વિદ્યાને રાજમંદિરમાં મોકલી વિદ્યાના પ્રભાવથી ક્ષણ વારમાં રાજકન્યાનું હરણ કરી લીધું. રાજકન્યાને આકાશમાં લઈ જઈ, મદન અને શાંબ સભામાંથી નીકળી આકાશે રહી, આ પ્રમાણે બોલ્યા- હે ભીમરાજ પુત્ર ! સાંભળ. આ તારી પુત્રીને અમે કૃષ્ણના પુત્રો હરીને લઈ જઈએ છીએ. તે અમને યાચના કરવાથી ન આપી તે, હવે યુદ્ધમાં સર્વ સૈન્ય સાથે આવી, તમારે તેને છોડાવવી, તે સિવાય બીજો ઉપાય નથી. આ પ્રમાણે તેમનાં વચન સાંભળી ભીષ્મકુમાર ધે ભરાછે, અને સર્વ સૈન્ય સાથે લઈ, યુદ્ધ કરવા તૈયાર ' G. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust