________________ 218 જે ગજેંદ્ર ઉપર ચડી સન્મુખ જઈ ભક્તિ સાથે મેટા ઉત્સવથી શાંબને લાવે છે, તે શાંબ મારી પાસે આવે. તે સિવાય આવે નહીં. પછી શાંબ પિતાની માતા જાંબૂવતીને પ્રણામ કરી મદનની આજ્ઞા પ્રમાણે વનમાં ગયે. આ ખબર સાંભળી સત્યભામા ખુશી થઈ. ત્યાં જઈ શબે એક વૈવનવતી સુંદરીનું રૂપ ગ્રહણ કર્યું. એ સુંદરી સર્વ લક્ષણે યુક્ત હતી. રૂપ સૈભાગ્યથી ભરપૂર, નવ યવનથી વિભૂષિત અને સર્વ અવયવે સંપૂર્ણ હતી. આ પ્રમાણે શાંબ સ્ત્રીનું રૂપ લઈ વનમાં રહ્યા. - એક વખતે સત્યભામે તે વનમાં આવી ચડી. ત્યાં શાંબ સુંદરી તેના જોવામાં આવી. તે સુંદરીને જોઈ સત્યભામાં અતિ વિસ્મય પામી. તેની પાસે આવી સત્યભામાએ કહ્યું-પુત્રી ! આવા નિર્જન વનમાં એકલી કેમ રહે છે ? કન્ય ! તું દેવકન્યા જેવી લાગે છે. તે સ્ત્રી બેલી–માતા ! હું રાજપુત્રી છું. બાલ્યવયથી મારા મામાને ઘેર રહી છું. ત્યાંજ મને વૈાવન વય પ્રાપ્ત થયું છે. પછી મારા પિતા વિવાહને માટે મને તેડવા આવ્યા. આ ગઈ રાત્રે મોટા સૈન્ય સાથે મારા પિતા મને પાલખીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust