________________ 203 ધારણ કરી શિબિકા ઉપર બેસી, ઘણું પરિવાર સાથે રેવતગિરિ પ્રત્યે જવા નીકળી. જોવામાં પિતે તે માર્ગે જતી હતી, ત્યાં જાંબુવતી પરિવાર સાથે તેને સામી મળી. જાંબુવતીને તાવદાન આવતે ઇ, સત્યભામાએ પોતાના પરિજનને પુછયું, આ શિબિકામાં બેસી મારી સામે કેણ આવે છે? પરિવારે તપાસ કરી કહ્યું, દેવી ! એ જાંબુવતી આવે છે. સત્યભામા બોલ્યાં એ નનામી ક્યાં ગઈ હશે? ત્યાં જાંબુવતીને મેન પાસે આવ્યો, એટલે સત્યભામાં બોલી– પાપિણી ! ડાબી તરફ ચાલજે. જાંબુવતી બોલી– અરે ગણિી ! હે શઠા ! સાંભ૧. જે પર્ણ હોય, તેને જે રિક્ત–ખાલી સામું મળે તો ખાલી હોય, તે ખસી માગ દે, અને પૂર્ણ હોય તે સીધું સ્થાને જાય છે. જાંબુવતીનાં વચન સાંભળી પોતાને કાળક્ષેપ થશે એવું ધારી, સત્યભામાં ઉત્તર આપ્યા વગર ચાલી, અને કૃક્ષની પાસે આવી. કુશને રતિ સ્થાનમાં રહી માર્ગ સામું જોયું, ત્યાં ઘણા પરિવાર સાથે આવતી સત્યભામાને જોઈ કને તેને પણ શમ્યા ઉપર બેસાય, પછી મધુર ભાષણથી રંજિત કરતા કહ્ન તેની સાથે પણ પ્રેમ } P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust