________________ 199 તેથી ભવિપ્રાણીઓએ શ્રીજીનેંદ્ર ભાષિત ધર્મનું સેવન કરવું. જે ધર્મ સંસારનાં દુખનું હરણ કરવા સમર્થ થાય છે. ___ इति श्री प्रद्युम्न चरिते आचार्य श्री सोमकीर्ति विरचिते * प्रद्युम्न युद्ध स्वजन संग विवाहोत्सव वर्णनो नाम gવા સર્ગઃ | सर्ग- 12 मो. - પ્રધુમ્ન કુમાર્ગના પુર્ણયનું ફળ. * પ્રદ્યુમ્નકમાર દ્વારકામાં સુખ સાગરમાં મગ્ન થઈ રહ્યા છે. હવે તેના પર્વ ભવનો અનુબંધુ કૈટભ કે જે દેવલેકે ગયેલ છે, તેનું દિવ્ય ચરિત્ર કહેવામાં આવે છે. કેટભ દેવલોકમાં રહેલો છે. દેવતાઓ તેની સેવા કરે છે. એક વખતે તેને P.P. Ac. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust