________________ 174 અશ્વ, રશે અને પેદલ જેવા અને જે નામના હક તા તેવાજ, અને તે નામના મદનની સેનામાં થઈ ગયા. આવી બે સેના અને તેમને હર્ષ ભરેલો યુદ્ધ ને ઉત્સાહ જોઈ, દ્વારકાના લેક આશ્ચર્ય પામી ગયા. નગરીની હવેલીઓ ઉપર પૂર્ણ ચંદ્રના જેવા મુખવાળી રમણીઓ તે જેવાને આવી. તેઓ પર સ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરવા લાગી– કોઈ સ્ત્રી બેલી–બેન ! મને તે કૃષ્ણ રાજા ઘેલો લાગે છે. જે એક સ્ત્રીને માટે આટલા શૂરવીર, કુલીન અને રાજ વંશના સુભટોને મારવા તૈયાર થયેલ છે. કઈ બેલી- સખી ! જે, ભાલા સહિત ચામરવાળે જે ઉંચા વાહન ઉપર બેઠે છે, તે મારા પતિ છે. બી છ બેલી- બેન ! જે, પેલે મારે પ્રણવલ્લભ મસ્તક ઉપર મુગટ ધરી વેગથી આલે છે. કેઈ બોલી- જેની ઉપર ચામર વીંજાય છે, અને બંદિજન જેની સ્તુતિ કરે છે, તે મારે વીર પ્રાણવલ્લભ છે. આ પ્રમાણે સ્ત્રીઓનાં વચન સાંભળતા સુભા વેગથી રાજ્ય દ્વારની દેટી આગળ આવ્યા. કેદ - ૩ના સૈન્યમાં દેડતા આવી પુગ્યા, પણ તે શનું સૈન્ય જાણું પાછા વળતા હતા. રાજા કૃષ્ણના દ્વાર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust