________________ 171 મઈ આવી ગઈ, બલદેવને ગેર વર્ણ કેપથી રક્ત થઈ ગયો, લલાટ ઉપર બ્રગુટી ચડાવી દીધી, શરીર કંપવા લાગ્યું, તે જોઈ ભીમ વિગેરે પાંડ પુને પણ કપ ચા. તેઓ પિતાના આસનથી બેઠા થયા, ત્યારે યુધિષ્ઠિરે સંજ્ઞા કરી વાર્યા અને સમજાવ્યું કે, તમે યુદ્ધમાં સ્થિર છે એવું અમે જાણીએ, છીએ, પણ અધુના વૃથા કેપ કરશે નહીં. ધીરજ રાખે. કેઈ સુભટો હાથ વડે વક્ષ સ્થળને સ્પર્શવા લાગ્યા, કેઈ કેપથી કઠોર વચન કહેવા લાગ્યા, કઈ બાજુબંધના મણિથી પ્રકાશ કરતા બહુને આસ્ફાલન કરવા લાગ્યા, કેઈ રાજપુત્ર રોધથી યુદ્ધની ઇચ્છા વડે ગર્વ સહિત હાસ્ય કરવા લાગ્યા, કઈ કેધથી રાત નેત્ર કરી અંધની જેમ ભમવા લાગ્યા, કેઈ કેધથી શિલાયમ સ્તંભને ભાંગવા લાગ્યા, કઈ માનમાંથી ખ કાઢી બેઠા થયા, કઈ કહેવા લાગ્યા કે, શું જુવે છે? આ એક પણ તમારાથી છતાય તેમ શું નથી? શું તમારામાં શુદ્ધ શક્તિ છે? તૈયાર થાઓ. સર્વ સુભટોને જાણ થવા ભેરીનો નાદ કરે. પછી ભેરીને નાદ કરવામાં આવ્યા. ભેરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust