________________ આમ દેવી વિચારમાં પડી, ત્યાં તે યતિ ક્રોધથી લાલ નેત્ર કરી બોલ્યા - માતા ! તું પણ લાગે છે, કેમ કાંઈ અને મુકતી નથી? પછી રુકિમણીએ હળવે રહીને એક લાડુ મુક્યો, ક્ષુધાતુર યતિ તે ખાઈ ગયું. પછી બીજો લાડુ મુકો, તે પણ ખાઈ ગયો. યતિએ પાછો પોકાર કર્યો, એટલે ત્રીજો મુક્યો, યતિ તે પણ જમી ગયો. એવી રીતે બધા લાડુ મુકયા, અને તે પણ બધા ખાઈ ગયો. પુનઃ કહ્યું માતા ! હજુ વધારે મુક. રૂકમણીએ જોયું, પણ કાંઇ અન્ન જોવામાં આવ્યું નહીં. રૂ. કિમણી આકુલ વ્યાકુલ થઈ ગયાં. તે જોઈ યતિએ ( કહ્યું, હવે બસ થયું. માતાનો ધર્મ રાગ પરીક્ષા , કરી જોઈ યતિને સંતોષ થયા. પછી યતિ ઉઠીને ઘરની બાહેર આવ્યો. દેવીએ આસન આપ્યું, તે ઉપર બેઠા. રુકિમણી ભક્તિભાવથી તે ક્ષુલ્લકમુનિ | આગળ બેઠાં. યતિની સાથે સમ્યકત્વની વાર્તા કર” વા લાગ્યાં. યતિએ કેટલેએક ધમને બોધ આપ્યો શ્રીમંધર ભગવતે રુકિમણીને પૂર્વે કહ્યું હતું કે, તારે મદન કુમાર આવશે, ત્યારે અમુક પ્રકારની ભાવ-દેખાવ થઈ જશે–તે કામદેવના આગમનને ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust