________________ 142 વિવેક રહિત છે, એમ મારે કહેવું જોઈએ. તેના વચન સાંભળી રૂમિણ બેલ્યાં– સ્વામી ! સત્ય કહે છે. હું વિવેક વિનાની છું. પછી રુકિમણીએ સેવક જનને કહ્યું, જરા ઉષ્ણ જળ લાવે, હું મુનિને ચરણ ધવાને આપું. સેવક લોક ઉષ્ણ જળ લેવાને ગયા, ત્યાં મદને વિદ્યાથી અગ્નિને ઑભિત કરી દીધું. જળ શીતળ થઈ ગયું, અગ્નિ પ્રજવલિત થયો નહીં. પછી મદન બેલ્યો- મને સુધા લાગી છે, ભેજન આપો. એક ક્ષણ વાર પણ હું રહી શકતો નથી. હવે હું શું કરું? મારા પ્રાણ ચાલ્યા જાય છે. માતા ! મને સત્વર ભેજન આપે. તે સાંભળી રૂકિમણી વેગથી પિતે બેઠાં થયાં, અને જાતે અગ્નિને પ્રગટ કરવા લાગ્યાં. મદને સ્ત ભિત કરેલો અગ્નિ પ્રગટ થતું નથી. રૂકિમણી ધુમાડાથી આકુળ વ્યાકુળ થઇ ગયાં, તેણીના કેશ શિથિળ થઇ ગયા, તથાપિ જિન ધર્મથી વાસિત હોવાને લીધે તેઓ કંટાળ્યાં નહીં, ચિત્તને મલિન કર્યું નહીં તેને આકુળ વ્યાકુળ જોઈ મદન બેલ્યો– માતા ! ઉષ્ણ જળ લાવે, પછી મને તમારા ઘરમાં હોય, તે પ્રાસક પક્વાન આપે, હું ભૂખે મરી ગયા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust