________________ 11 પુષ્પનો પુંજ જોઈ, મદન વિસ્મય પામી ગયો. તેણે પોતાની વિદ્યાને પુછયું, એટલે વિદ્યાએ કહ્યું, સત્યભામાના ભાનુકુમારના વિવાહને માટે તે માળી પુષ્પની માળાઓ તૈયાર કરે છે. તે સાંભળી મદન માળીની પાસે ગયો, અને તે બોલ્યો– અરે માળી ! મને આમાંથી સુંદર પુષ્પ આપ. જે પુષ્પ લઈ હું સત્યભામાના મંદિરમાં જાઉં, અને તેને આશીર્વાદ આપી ભેજન માગી લઉં. અદ્યાપિ હું સુધાથી પીડિત છું. તમે પુષ્ય આપશો તે ઉપકાર થશે, માટે મને સત્વર પુષ્પ આપો. ભાનુકુમારના વિવાહને આજે પ્રસંગ છે. તે યુવાન વિકનું વચન સાંભળી તે માળી લેક બેલ્યા– હે બ્રાહ્મણ ! અમારૂં હિતકારી વચન સાંભળ. આ પુષ્પ સત્યભામાના કુમાર ભાનુના વિવાહને માટે અમે ગુંથીએ છીએ, આ પુષ્પનું એક દલ પણ અમે આપી શકીએ તેમ નથી, તું અહીંથી દૂર જા. માળીઓનાં વચન સાંભળી મદન બે - સત્યભામા પણ શઠ છે, અને તમે સર્વ લેક પણ શઠ છે. આ પ્રમાણે કહી તે પુષ્પને પિતાના હાથનો સ્પર્શ કર્યો. મદાર, પારિજાત, બે P.P. Atc. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust