________________ 118 ન ગણી મંદ મંદ રીતે તે વાપિકાના જળમાં પેશવા લાગે. તત્કાળ સ્ત્રીઓ કોપ કરી, તે બ્રાહ્મણને મારવા આવી. બધી તેના હાથને વળગી પડી, જેવામાં તેના હાથને સ્પર્શ થયે, ત્યાં તે તે બધી કુરૂપ થઈ ગઇ. પરસ્પર પોતપોતાનું રૂપ જોઈ, યુવતિઓ સંશયમાં પડી. પછી તેઓ ક્ષણવારમાં પાછી જુવે ત્યાં જે કાન વગરની હતી, તે કાનથી વિભૂષિત થઈ. નેત્રે કાણી હતી, તે દિવ્ય નેત્રવાળી થઈ. મુંગી હતી તે વાચાળ થઈ, જે સુકા સ્તનવાળી હતી, તે ભારે સ્તનવાળી થઇ, કુરૂપ હતી ! તે સરૂપા થઈ, અતિ કૃષ્ણ હતી, તે ગેર થઈ. આ પ્રમાણે પોતપોતાનું રૂપ જોઈ, તેઓ વિસ્મય પામતી હતી, તેવામાં તે વિમરૂપી મદન વાપિકામાં થી જળનું કમંડળ ભરી બહાર નીકળી ગયા. તે આશ્ચર્ય પામેલી વનિતાઓ તે પરસ્પર રૂપ, કાંતિ અને ગુણની પ્રશંસા કરવા લાગી. " એક બે લી– અરે બેન ! તારું રૂપ તે અતિ સુંદર થઈ ગયું. બીજી બલી- તારા કાન સારા થયા. ત્રીજી બોલી– તારામાં પુનઃ તારૂણ્ય આવ્યું. કેઈ બેલીતારાં નેત્ર સારાં થઈ ગયાં. કેઈએ કહ્યું, તારો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust