________________ 116 વેપવાળા મદને કહ્યું, ભદ્રે ! જે કેશવને પુત્ર આ વાપિકામાં સ્નાન કરતો હોય તે, મને શામાટે સ્નાન કરવા ન આપે ? હું પણ તે કેશવને પૃથ્વીમાં વિખ્યાત અગ્ર પુત્ર છું, જે તમને શંકા હોય તે, સાંભળે. હસ્તિનાપુરમાં કૌરવ વંશમાં વિખ્યાત “સુયોધન' નામે જે રાજા છે, તેની રૂપ ગુણવતી “ઉદધિ” નામની કન્યા ભાનુકુમારને માટે તેણે પિતાના લેકની સાથે મેકલી હતી, તે સુંદર કન્યાને માર્ગમાં ભીલ લેકોએ હરી લીધી, તેઓએ તે બાળા પિતાના પતિને અર્પણ કરી. તે ભિલ પતિએ તે કન્યાને જેઈ, મનમાં વિચાર્યું કે, આ કન્યા ક્ષત્રિય કુળમાં થયેલી છે, રૂપ અને દૈવનથી વિભૂષિત એવી આ બાળા મારા જેવા ભિલને યોગ્ય નથી, તે રાજકુળનેજ યોગ્ય છે. આવું વિચારી તે ભિલ પતિએ તે પ્રખ્યાત રાજકન્યાને પિતાની પાસે રાખી, તેવામાં દેવગે રૂપ ગુણવાળે અને નવ ચાવનથી વિભૂષિત એવો હું તે માર્ગે આવી ચડે. સુંદર એવા મને જોઈ તે ભિલ પતિએ વિચાર્યું કે, આ કન્યા આ પુરૂષને આપવી યોગ્ય છે, તેથી તેને સંશય વિના આપી દેવી જોઈએ. આવું વિચારી તે ભિલ પતિએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust