________________ બહાર આવ્યા. ત્યાં એક શિખર ઉપર દરવાજે જોવામાં આવ્યું. વજદંષ્ટ્ર આ બધા સ્થાનના ચમત્કાર જાણતો હતો, તેથી તે બોલ્યો - ભ્રાતાઓ! મારૂં વચન સાંભળે. આ દરવાજામાં જે પુરૂષ પ્રવેશ કરે, તે વાંછિત અર્થ પ્રાપ્ત કરી, કુશળતાથી પાછો આવે છે આ વાર્તા આપણા કુળના વૃધોથી મેં સાંભળી છે. તમે બધા બહાર રહો, હું એકલે તેમાં જાઉં છું. - વજદંષ્ટ્રનાં માયાવી વચન સાંભળી બલવાન મદન બેલ્ય–જેષ્ટ બન્યું ? જે કૃપા હોય તે, હું જાઉં. કુટિલ હૃદયનો વજદંષ્ટ્ર બે –વત્સ, તને ના કહેવી તે ઠીક નહીં, સત્વર જા. તેના વચનથી સંતુષ્ટ થઈ મુગ્ધ હૃદયવાળો મદન પોતાના ઘરની માફક તે દરવાજામાં દોડી પેશી ગયો. વેગ વડે ઉપર ચડી પગ પછાડતો અને ઘાટ વનિ કરતો મદન તેમાં ગયો. તેના શબ્દથી અંદર રહેલે એક અસુર જાગી ઉઠે. કેધથી લાયમાન થઈ ‘બે –અરે દુરાચારી માનવ ! તેં મારા સ્થાનને અપવિત્ર કેમ કર્યું ? આ સ્થાન માત્ર દ્રષ્ટીથીજ લેઓના સમૂહને ઘાત કરનારૂં છે, એવું શું તે પૂર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust