________________ 110 એ હોશીયાર થશે. આ મર્કટ સુધી રહિત તૈયાર થાય તે પછી નગરમાં જઈ હું લેકેને રે ની કીડા બતાવી રંજન કરું. એ મારો આજીવિક ને ઉપાય છે, એથી હું તમોને વિનંતિ કરું છું કે મારા મર્કટને એક ફળ આપો. તે સાંભળી વનપાળ બેલ્યા–અરે મૂઢ ! તું શું બેલે છે! તને કઈ પિશાચ વળગે લાગે છે. આ વન કે છે, તે તું જાણતું નથી. દ્વારકાધીશ કૃષ્ણ રાજાના પટરાણું સત્યભામાનું આ વન છે. પુણ્ય રહિત અને અધમ પ્રાણીઓને આ વનને સ્પર્શ થવો પણ દુર્લભ છે. તે તેનું ફળ મેળવવાની કે ખાવા ની શી વાત કરવી ! આ મર્કટને લઇ અહીંથી ચાલ્યો જા. અરે દુરાશય ! જે વૈષ્ણવ લેકે તને જશે તે અતિશે કષ્ટ આપશે. હવે અમારે નથી. વનપાળનાં આ વચન સાંભળી મદન છેલ્યો_અરે વનપાળે ! તમે આવા નિદિય કેમ થાઓ છે? મારા મર્કટને એક પળ પણ આપી શકતા નથી. કદી આ ક્ષુધાતુર મર્કટ દેરી તોડાવી મારી પાસેથી વનમાં જાય તે પછી મારે દેષ નથી એમ કહી તે ચંડાળરૂપ મદને વેગથી મર્કટને છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust