________________ સર્વ રક્ષકો જોતાં તે અશ્વ ન્યાયથી ચરવા લાગ્યા. માત્ર તૃણને ભક્ષણ કરતા તે અશ્વને જોઈ વનપાળકે નિશ્ચિંત થઈ, હળવે હળવે તે મુદ્રિકા લઈ ઘેર ચાલ્યા ગયા. તેમના જવા પછી તે અશ્વે ઈચ્છા પ્રમાણે અને વિવાના પ્રભાવે બધું વન ભક્ષણ કરી ગયા. તે માયાવી અાએ ક્ષણ માત્રમાં તેને સમૂળગું પાયમાલ કરી નાંખ્યું. તે એવું થઈ ગયું કે, લેક તે વનની વાર્તા પણ જાણે નહીં. નંદનવન જેવા તે વનને મદનના અશ્વેએ સ્થળ જેવું કરી દીધું. સત્યભામાની સુંદર વાપિકાને વિલય કરી દીધે. તેની પાસે રહેલાં સરોવર અને વાપિકાને શેષી મરે સ્થળ જેવાં કરી દીધાં. * માતાનું કાર્ય કરવામાં પ્રવીણ એવો બલવાન મદને ત્યાંથી આગળ ચાલ્યું, ત્યાં નગરીનું ઉપવન જોવામાં આવ્યું. તેમાં વિવિધ જાતનાં વૃક્ષે રહેલાં હતાં, વિવિધ જાતનાં પક્ષીઓ ત્યાં વિશ્રાંત થઈ બોલતાં હતાં, ફળ તથા પુષ્પના સમહ થી તે વિરાજીત હતું, સ્વર્ગનું નંદનવન જાણે પૃથ્વી ઉપર આવ્યું હોય તેવું તે સુંદર હતું, " વિદ્યાધર લેકમાં આવું કઈ વન મેં જોયું નથી” એમ વિચારી વિસ્મય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aradhak Trust