________________ 104 શક્યા હોત, તે હું મારી કુશળતા તમને બતાવત. તે સાંભળી ભાનુકુમારે ફરી વાર સુભટોને કહ્યું કે બધા એકત્ર થઈ આ વૃદ્ધને અશ્વ ઉપર પાછો ચડાવો. એ ગર્વીષ્ટ ડોસાનું અશ્વશિક્ષાનું કૈશલ્ય આપણે જોઈએ. કુમારનાં આવાં વચનથી જે બળ. વાન સુભટો હતા, તે વૃદ્ધની પાસે આવ્યા. તેઓએ પૂર્વની જેમ તે વૃદ્ધને પાછો ઉંચો કર્યો. તત્કાળ તે પાછો પ્રથમની જેમ સુભટોની ઉપર પ. પુનઃ તે સુભટ પણ તેના પડવાથી ચકદાઈ ગયા. વૃદ્ધ પિ કાર કરી બેલ્ય– કૃષ્ણ પુત્ર ! મને શામાટે દુઃખ આપે છે? તારા સુભટો સત્વ વિનાના છે, તેઓ મને અશ્વ ઉપર ચડાવી શકશે નહીં. જો તું પોતે સુભટની સાથે રહી મને અશ્વ ઉપર ચડાવે છે, તને કેતુક બતાવું. વૃધ્ધનાં આવાં વચનથી ભાનુ કુમાર સંતુષ્ટ થયે, અને પિતે વૃધ્ધને ચડાવા રાજપુત્રની સાથે બેઠે થયા. તે વૃધ્ધને ચડાવા માંડયા ત્યારે તે લઘુ શરીરવાળા થઈ ગયે, એવામાં અશ્વના પલાણ ઉપર ચડાવ્યું, ત્યાં તે ભારે થઈ ભૂમિ ઉપ૨ પડી ગયો. તેના પડવાથી રાજકમારો અને વિશેષથી ભાનુકુમાર દબાઈ ગયે, ભારે શરીર કરી ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust