SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ન 1 19 - થળ વિ. 100/ જૈન ધર્માભિમાની, જ્ઞાતિ હિતેચ્છુ શેડ પાશવીર અરજણ, મુ. મુંબઈ.. શેઠજી ! આપ એક ઉદાર અને શ્રીમાન જૈન ગ્રહસ્થા છે, આપના ઉત્તમોત્તમ ગુણની સહેજમાં તારી: થઈ શકે તેમ નથી, જૈન ધર્મ પ્રત્યેની આપની શ્રદ્ધા અને લાગણી પ્રસંશનીય છે, જ્ઞાતિ. હિત માતેની આપની કાળજી વખાણવા લાયક છે. ધર્મ અને વિદ્યા વૃદ્ધિને માટે આપ હમેશાં ઉદાર દાલથી મદદ આપતા આવ્યા છે, અને આ પ્રદ્યુમ્ન ચરિત્રના પહેલા ભાગનું ભાષાંતર આયની કંપનીના ખરચે આપે પ્રસિદ્ધ કરાવીને મેટા પુન્યના સં-- ચયને સંગ્રહ કર્યો છે. આ બધા આપના ઉત્તમ ગુણથી પ્રસન્ન થઈને અમે આપને આ પુસ્તક અર્પણ કરવાની રજા લઈએ છીએ. અમે છીએ આપના ધર્મ બંધુઓ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના વ્યવસ્થાપ PP AC. Gunratnasuri M.S. હા. ( Tir/ - રાજા Jun Gun Aaradhak Trust ર જાન શિર ના હા, હા.
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy