________________ આમ સાંભળીને તેણે કહ્યું. હે ભાઈ! તારે સહાયક હું અને આ તારા ભાઈની સ્ત્રી વનમાળા તેમજ જાણવી. આ પ્રમાણે કહ્યા પછી વસુદેવે તે વિદ્યાને ગ્રહણ કરી. વિધિપૂર્વક જપતાં એવા તેને તે માયાવિ ઈદ્રશર્માએ શિબિકા દ્વારા અપહરણ કર્યું. પરંતુ કુમાર તેને ઉપસર્ગ સમજીને વિદ્યાને જપતે રહ્યો. સવારના તેને માયા જાણીને શિબિકાથી ઉતર્યો. અને ત્યારે જઈદ્રશમદિને દેડતા તેમની પાછળ “જતાં યાદવ દિવસના અંતમાં તૃણશેષક નામના સન્નિવેશે પહોંચે. અને ત્યાં દેવકુળમાં સૂતે રાક્ષસ જેવા મનુભ્ય શક્ષક કુરરાજપુગે આવીને જલ્દીથી ઉઠાડ્યો. તેને કુમારે મુઠી વડે માર્યો. તે પછી ચિરકાળ સુધી બાહુયુદ્ધ કરીને તે નારદને યાદવે બાંધે. તેને પૃથ્વી ઉપર પછાડીને બી. શીલા ઉપર વધુએ એમ તેને વધ કર્યો. સવારના કે એ પણું તે જોઈને પ્રીતિપૂર્ગક વસુદેવને રથમાં આપીને વાજતાં વાજિંત્રો વડે વરરાજાની જેમ સન્નિવેશમાં લઈ ગયા. ત્યાં પાંચશે કન્યા તેને આપવા લાગ્યા. ત્યારે તેઓને નિષેધ કરીને કુમારે કહ્યું. “અહિં આ નરાદ કેશુ? ત્યારે કેઈએ કહ્યું - કલિંગ દેશના કાંચન પુરનગરમ જિતશત્રરાની. તેને પુત્ર આદાસ. તે સ્વભાવથી માંસ લુપી છે. રાજાએ તે પિતાના દેશમાં જીને અભય આપેલું છે. પરંતુ તે પુત્ર વડે પ્રતિ દિવસ એક મયૂરનું માંસ માંગ્યું. ત્યારે અપ્રિય વચન પણ પુત્રના સ્નેહથી તેણે માન્યું. રેજ રસોયા પાક માટે માંસ માટે એક મયૂરને લાવે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust