________________ જાણીને મામાએ મને છે, તે પછી અશ્વારૂઢડા પર - બેસીને એકલે પશ્ચિમ દિશા પ્રતિ ચાલે. તે પછી તે ઘોડે પણ મરી ગયો. તે પછી પગે ચાલનારે પાદચારી છે. ઘણા લાંબા માર્ગ વડે હું ભૂખ અને તૃષાથી પીડિત અને થાકેલે જ્યાં વાણિયા વધારે રહે છે એવા પ્રિયંગુપુરમાં ગયો. ત્યાં પિતાના મિત્ર સુરેન્દ્રદત્તે પુત્રની જેમ ધન અને ભેજન આદિથી મારો સત્કાર ર્યો. અને હું ત્યાં સુખપૂર્વક રહ્યો. એક દિવસે વ્યાજે લક્ષ દ્રવ્ય લઈને કયાણક લઈને પિતાના મિત્ર વડે વાર્યા છતાં હું સમુદ્રમાં ચડયો. સમુદ્રમાર્ગે ચાલે. હવે યમુનાદ્વીપ જઈને દ્વીપના અંદર રહેલા નગરમાં જવું-આવવું કરીને મેં આઠ ક્રોડ સ્વર્ણજન કર્યું. તે પછી પોતાના દેશની બાજુ ચાલ્યો. (સ્વદેશ આવવા પ્રયાણ. કર્યું, પરંતુ સમુદ્રના મધ્યમાં વહાણ ભાંગ્યું. મને એક પાટિયું મહ્યું. તે દ્વારા તરીને સાત દિવસે કદમ્બરાવતી વેલ નામના કિનારે આવ્યું. ' તે પછી કઈ પણ રીતે રાજપુર નગરમાં આવ્યું. તે નગરના બાહર આશ્રમમાં દિનકરપ્રભા નામના ત્રિદંડિને મેં જે. તેને મારૂં કુલાદિ કહ્યું. અને તેણે પુત્રની જેમ ઘણું પ્રીતિથી મને રાખ્યો. : એક દિવસ તે ત્રિદકિએ મને કહ્યું “તું ધનાથી દેખાય છે. હે વત્સ ! તેથી આવ આપણે અને પર્વત પર જઈએ. તને રસ આપીશ જેથી કોડેનું સ્વર્ણ થશે. એ પ્રમાણે સાંભળીને ધનાથ એ હું તેની સાથે હર્ષ પૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust