________________ સમયે ક્ષોભ પામી. લેક પણ આ કોણ? એમ વિર્તક કરતાં વિસ્મય પામ્યાં. તે પછી લેકે દ્વારા જે જે વીણ અપાઈ તે તે વીણને તેણે દૂષિત બતાવી. ત્યારે ગાધર્વ. સેનાએ પિતાની વીણા તેને આપી. તેને સજજ કરીને તેણે કહ્યું : હે સુશીલા ! આ વીણા દ્વારા મારે કયું ગીત ગાવું ? તેણે પણ કહ્યું હે ગાન્ધર્વજ્ઞ! મહાપદ્ધચક્રિના જ્યેષ્ઠ ભ્રાતા વિષ્ણુકુમારના ત્રિવિક્રમબંધને ગીત ગાવો. તે પ્રમાણે વસુદેવે તે ગીતને ગાયું જેથી સભાસહિત ગાંધર્વ સેનાને જીતી. સવે પણ લેકે એમ જાણવા લાગ્યા કે આ કેઈ પણ લેકેત્તર પુરુષ છે. તે પછી તે ચારૂદત્ત શેઠ સર્વ વાદીઓને રજા આપીને વસુદેવ કુમારને ગૌરવપૂર્વક પિતાના ઘરે લઈ ગયો. તે પછી વિવાહના સમયમાં શેઠે કહ્યું : હે વત્સ ! કયા ગોત્રને ઉદ્દેશીને તને મારી કન્યા આપું ? ત્યારે વસુદેવે હસીને કહ્યું : “જે તમને સમ્મત (માન્ય) હેય તે કુળ બોલે.” શેઠે કહ્યું : આ વાણીયાની પુત્રી છે એ કારણથી આ તારે હસવાનું કારણ છે. પરંતુ પુત્રીને પૂર્વથી પહેલાંથી સર્વવૃતાંત સમય આવ્યે કહીશ. એમ કહીને વર-કન્યાને વિવાહ કર્યો. તે પછી તે કુમારના ગુણથી રંજિત થઈને ખુશ થઈને સુગ્રીવ અને યશપ્રીવે પણ શ્યામા અને વિજયા નામની બે કન્યા વસુદેવને આપી. એક દિવસે ચારૂદત્ત વસુદેવને કહ્યું? ગન્ધર્વસેનાના કુલાદિ ને તમે સાંભળે. Pe આ જ નગરમાં ભાનુ નામને સહાધનવાન વ્યવહારી હીને તેમને ના પુત્ર કે