________________ કેશવ વડે પિતાનું કૌસ્તુભરત્ન ઓળખાણ માટે આપીને જરાકુમાર પાંડની પાસે મોકલેલે ગયો છે.. તે સાંભળીને બલભદ્ર સત્યમાન બેલ્યો. “હે. દેત્તમ!.તે મને સારો પ્રતિબોધ આપ્યો. પરંતુ હમણાં હું ભાઈના મરણના દુઃખરૂપી સમુદ્રમાં ડુબેલો શું કરું? ત્યારે સિદ્ધાર્થે કહ્યું. હવે પછી શ્રી નેમિનાથના ભાઈ અને વિવેકી એવા તમને દીક્ષા વિના બીજુ કાંઈ કરવું યોગ્ય નથી. તે પછી તે બલદેવે હો એમ કહી તે દેવસહિત જઈને સિધુના સંગમવાળા સ્થળમાં કૃષ્ણના શરીરને ચંદનાદિકાઠે વડે સંસ્કાર કર્યો, . દીક્ષા લેવાની ઈચ્છાવાળા રામને જાણીને કૃપાલુઓમાં અદ્વિતીય શ્રી નેમિનાથે પણ વિદ્યાધર ત્રાષિને શીઘ્ર મેકલ્યા, તેમની પાસે રામે દીક્ષા લીધી. અને તુગિંકપર્વતના શિખર ઉપર રહીને તીવ્રતપ કર્યું અને સિદ્ધાર્થ નિરંતર રક્ષક થયો. - એક વાર તે રામ રાજષિ માસક્ષમણના પારણે કઈ એક નગરમાં પ્રવેશ કરતાં, કઈ પણ કૂવાને કાંઠે રહેલી બાળકવાળી સ્ત્રીએ જોયા. તેમના રૂપની અધિકતા જોવામાં વ્યગ્ર મનવાળી એ તેણીએ ઘડાના સ્થાને પુત્રના ગળામાં રસ્સી બાંધી તે જ્યાં તેને કુવામાં ફેકવા લાગી ત્યાં બલભદ્ર મુનિ વડે જેવાઈ. અને વિચાર્યું.” આવો અનર્થ કરનાર મારા રૂપને ધિક્કાર છે ધિક્કાર છે.. ... . હવે પછી હું ગામનગરમાં પ્રવેશ કરીશ નહી પરંતુ વનમાં કાષ્ટાદિ લેવા આવનાર પુરૂષ પાસે જે ભિક્ષા મળશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust