________________ * ૪૧દ સુતેલા મારા નાના ભાઈ વિશ્વમાં એક માત્ર વીરને જે મહા પાપીએ માર્યો તે પિતાની જાતને કહે છે : ' : 8 - જે તે સત્ય સુભટ હોય તે મારી સમક્ષ પ્રકટ થાય. સુપ્ત, પ્રમત્ત, બાલક, નષિ અને સ્ત્રી એટલાઓ ઉપર કે પ્રહાર કરે? એમ ઉચ્ચ શબ્દો વડે આકાશ કરતે રામ તે - વનમાં ભમ્યો. ફરી કેશવની પાસે આવીને અને તેને આલીંગન કરીને ઘણા કરૂણ સ્વરથી રોયો. હાભાઈ! પૃથ્વી ઉપર એક વીર ! મારા ખેલામાં રમેલ ! હા વયમાં નાને પણ ગુણમાં મોટા! વિશ્વમાં એકમેવ શ્રેષ્ઠ ! હે મારા હૃદયકમલના સૂર્ય ! તું કયાં રહ્યો છે ? હે કૃષ્ણ! આપના વિના હું રહેવા માટે સમર્થ નથી. એ પહેલા તું બેલતે હતું પરંતુ હમણાં તું પિતાના ભાઈને વચન પણ કહેતું નથી. - કેશવ! તે મૌન ધારણ કર્યું હશે. પરંતુ મને કાંઈ યાદ આવતું નથી, તું ખરેખર સમુદ્ર જે ગંભીર છે મારે સવ અપરાધ સહન કર. અથવા જે મારા જલ લાવવામાં વિલંબ થયો તે કારણથી તું રુષ્ટ થયો છે? 4 - - હું સ્વીકાર કરું છું કે તું સ્થાને રુણ થયો છે. તે પણ હે વીરોના વીર! ઉઠ સૂર્ય અસ્ત થાય છે, આ મહાપુરૂષે મે સુવાને સમય નથી. એમ પ્રલાપ કરતા રામે રાત્રી -વ્યતીત કરી. . . . "); } - પર * * સવારના પણ હે ભાઈ! તું યોગ્ય રીતે પુંછ થયો છે હવે ઉઠ ઉઠ મારા ઉપર કૃપા કર એ પ્રમાણે ફરી ફરી ACN Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust