________________ 401 પાલકે દ્રવ્યથી અને શાંબે ભાવથી પ્રથમ વંદના કરી. “આમ કેમ? એમ ફરી કૃષણે પૂછવાથી પ્રભુએ કહ્યું. આ પાલક અભવ્ય છે. જાંબવતીને પુત્ર શાંબ તે ભવ્ય ધર્માત્મા છે.” તે ભાવવિહિન પાલકને કંસના શત્રુ એવા કૃણે ક્રોધવડે ઘરમાંથી કાઢયો. અને વગર માંગ્યે પણ અશ્વ આપીને શાબને મહામંડલિક રાજા કર્યો. - દ્વાદશ પરિછેદ એકવાર વિનીત આત્મા કેશવે શ્રી નેમિનાથને વંદના કરીને દેશના અંતે હાથ જોડીને આ પ્રમાણે પૂછયું. હે પ્રભુ ! દ્વારકા, યાદવો અને મારે નાશ કેમ થશે? શું કઈ પણ કારણથી, બીજા દ્વારા અથવા સ્વયં કાલવશથી? ત્યારે ભગવંતે કહ્યું. “શૌર્યપુરના બાહર આશ્રમમાં પરાશર આ નામને તાપસોને મુખ્ય આચાર્ય હતે. તે યમુનાદ્વીપે ગમે ત્યાં કેઈ નીચ કુલની કન્યાને તે સેવી. અને તેમને દ્વૈપાયન નામને પુત્ર થયે. તે બ્રહ્મચારી પરિવ્રાજક યાદવોની સાથે મૈત્રીના ભાવથી અહીં રહેલાને દારૂના નશામાં અંધ થયેલાં શાંબ આદિ વડે માર મરાશે. ત્યારે તે કુદ્ધ બનીને દ્વારકા નગરીને યાદવો સહિત બાળશે. અને તારું મૃત્યુ તારા ભાઈ જરાકુમારના હાથથી થશે. તે પછી તે સર્વે પણ યાદવો વડે “અરે ! આ કુલાંગાર” એમ હદયના કલુષ આશયવડે તે જરાકુમાર જોવાયો. હવે તે જરાકુમારે વસુદેવને પુત્ર થઈને પણ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust