________________ 39 શિખવાડેલું કહ્યું. તે સાંભળીને કૃણે મનમાં વિચાર્યું. “મારી પુત્રિયો ભવવનમાં ભમશે, અપમાનને પામશે. તે સર્વથા યુક્ત નથી. હવે બીજી પણ માતાની શિક્ષા પ્રમાણે આમ ન બેલે તેમ છે.' - એવી બુદ્ધિથી હરિએ વીર દરજીને કહ્યું. તે ઉત્કૃષ્ટ શું શું કાર્ય કર્યું ?" મેં તે ઉત્કૃષ્ટ કાંઈ કર્યું નથી. “એમ બોલતાં તેને ફરી કેશવે કહ્યું. તે પણ તું વિચારીને કાંઈ પણ કહે.” ત્યારે વીરક હર્ષિત મનવાળે આ પ્રમાણે બેલ્યો. મેં બેરડી ઉપર રહેલા કાચંડાને પૂર્વમાં પાષાણ વડે હણને પૃથિવી ઉપર પડયો. અને તે મર્યો. તેમજ રથના ચક્રથી થયેલી રેખામાં વહેતા માર્ગના પાણીને મેં ડાબા પગ વડે આક્રમીને કર્યું અને તે દૂર સુધી સયું, તેમજ વસ્ત્ર ઉપરથી ઘટના મદયમાં પડતી માખીઓને ગિણ–ગિણ” એમ શબ્દ કરતી મેં ડાબો હાથ આપીને ઘણા કાળ સુધી રેકી. - એમ સાંભળીને કૃષ્ણ ખુશ થયે. અને બીજા દિવસે સભામાં રહેલા કેશવે રાજાઓની આગળ કહ્યું. “ભે–ભે ! તેના કુળથી વિરુદ્ધ વીરકનું ચરિત્ર છે. તે પછી તેઓ પણ સાવધમનવાળા થઈને પ્રત્યે ! ઘણે કાળ છે એમ બોલતા સાંભળવાને આરંભ કર્યો. ફરી કૃષ્ણ આ પ્રમાણે કહ્યું. “જેણે બદરીવનમાં રહેલા. લાલ વર્ણના આટોપવાળા નાગને ભૂમિશસ્ત્રવડે માર્યા તે ખરેખર આ તંતુવા ક્ષત્રિય છે. જેણે ચક્રથી ખોદાયેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust