________________ 390 ગયો અને તે પછી ભગવંત પણ વિહાર કરવા માટે બીજે ગયા. - એક સમયે વષકાલના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનાર શ્રી નેમિનાથ દ્વારામતીમાં સમવસર્યા. ત્યારે સેવા કરનાર કૃષ્ણ બાલ્યો. હે ભગવંત! આપ અને બીજા. પણ મુનિઓ વર્ષાકાલમાં વિહાર કેમ કરતાં નથી. - સ્વામીએ કહ્યું “વર્ષાકાલમાં અનેક પ્રકારના જીથી. વ્યાપ્ત પૃવી હોય છે તે જીવોને અભયદાન દાતા મુનિયો. તે કારણથી વિહાર કરતાં નથી. કૃષ્ણ પણ કહ્યું.” જે એમ હેય તે પરિવાર સહિત ફરી આવવાજવાથી મારા વડે ઘણુ જીને ક્ષય થાય છે. તેથી હું પણ વર્ષાકાલમાં ઘરથો બાહર નહી નિકળું. એમ અભિગ્રહ લઈને અને જઈને હરિએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. - વર્ષાઋતુ જ્યાં સુધી છે. ત્યાં સુધી મારા ઘરમાં કેઈને પણ પ્રવેશવા ન દેવા. એમ પહેરેદારને આદેશ આપ્યો. હવે તે નગરીમાં વીર નામને દરજી કૃષ્ણને ઘણે ભક્ત હતું. તે કેશવને જોઈને અને પૂજીને ભેજન કરતે અન્યથા. નહીં. અને ત્યારે તે હરિના ઘરમાં પ્રવેશ ન મળવાથી દ્વાર પર રહેલે ગેવિંદને ઉદ્દેશીને જે જ પૂજા કરે છે. પરંતુ કૃષ્ણના દર્શન ન થવાથી ક્યારેય ભેજન ને કર્યું. હવે વર્ષાકાલ વ્યતીત થયે હરિ ઘરથી બાહર આવ્યો. તે સર્વે રાજાઓ અને વીરક તેમની પાસે બેઠા. વાસુદેવે વીરકને પૂછ્યું. કેમ દુબળે છે? ત્યારે દ્વારપાળે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust