________________ 377 વડે પદ્ય નિર્વાસિત કરાયો. અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને સ્થાપે. હવે કૃણે સમુદ્ર ઉતરીને પાંડવોને કહ્યું. “જ્યાં સુધી સસ્થિત દેવને પૂછીને આવું ત્યાં સુધી તમે આ ગંગા નદીને ઉતરે. તે પછી તે નાવ ઉપર ચઢીને બાસઠ યોજન વિસ્તારવાળી અતિ ભેટી ગંગા નદીને ઉતરીને પરસ્પર આ પ્રમાણે બેલ્યા. આજે વિષ્ણુનું બળ જોઈએ. નૌકા અહિં જ રાખીએ. નાવ વગર તે ગંગા નદી કેમ ઉતરશે ? આ પ્રમાણે કરેલા સંકેતવાળા તેઓ ગંગા નદીના કિનારાને આશ્રય કરીને રહ્યા. અને આ બાજુ કાર્ય થયે છતે કૃષ્ણ રાજા ગંગા કિનારે આવ્યો, ત્યાં નાવને ન જોઈને એક ભૂજા વડે ઘોડા સહિત રથ હાથમાં ધારીને બીજી ભુજા વડે નદી તરવા લાગ્યા. જ્યાં ગંગાના મધ્યમાં ગયા ત્યાં અત્યંત થાકેલા કેશવે વિચાર્યું: “અહો પાંડ સમર્થ છે જે નાવ વિના ગંગાને તરી. ત્યારે તેને થાકેલા જાણીને ગંગાએ ક્ષણ ભરમાં સ્થાન આપ્યું. તે પછી તત્કાલ કેશવે તેને સુખપૂર્વક ઉતરી ! ત્યાં તેણે પાંડને કહ્યું. “તમે ગંગા કેવી રીતે પાર કરી. અમે અમે નૌકા દ્વારા ઉતરી. એમ કેશવને કહ્યું. ત્યારે પાછા વાળીને નૌકા કેમ ન મેકલી એમ કૃષ્ણ વડે ફરી પૂછાયે છતે તેઓ બોલ્યા. તમારુ બળ જેવા માટે નાવ ન મેકલી. | ત્યારે કુપિત કણ બો. -! તમે મારું બળ હમણા જાણે છે ! શું સમુદ્ર પાર કરવામાં અને અમરકંકામાં P.P. AS Gunratnasu N.S Jun Gun Aaradhak Trust