________________ mote SURIGYANAANDIB SHARON V A KEMORA Koway Garudiayer-35200%. Phone : (079) 23276252, 23276204-05. એમ બોલનારા આરક્ષકો તીણ તલવાર હાથમાં લઈને આવ્યા. અને બેલ્યા. “તમે બે મુસાફરો દૂર થાઓ. અમે આ ચારને મારશુ. અમારૂં સર્વ નગર આણે લૂટયું છે. એ સાંભળીને કુમાર હસીને બેલ્યો. મારા શરણમાં આવેલાને ઈન્દ્ર પણ મારવા સમર્થ નથી ત્યારે બીજાની શું વાત?” અને જ્યારે રશકે કોધીત થઈને મારવા માટે ઉધત થયા ત્યારે સિંહ હરણને મારવા માટે ઉદ્યત થાય તેમ તલવાર હાથમાં લઈને કુમાર તેમને મારવા માટે દોડયો. તે જ સમયે તે આરક્ષકોએ નાશીને પિતાના સ્વામી કેશળ રાજાને જઈને કહ્યું. રાજાએ પણ ચોરને મારવા માટે ઘણું સૈન્ય મોકલ્યું. તે સર્વને પણ અપરાજિતે પરાજિત કર્યું. તે સાંભળીને રાજા સેના સહિત ત્યાં આવ્યો. તેને જોઈને કુમારે ચરને મંત્રી પુત્રને સેંપી યુદ્ધ માટે સામે ચાલ્યો. તે પછી એક હસ્તિના દાંત ઉપર સિંહની જેમ પગ મૂકીને કુંભ સ્થળ પર ચઢીને સ્કર્ષ પર બેઠેલા મહાવતને માથે અને તે જ હાથી ઉપર ચઢીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યા. ત્યાં તે એક મંત્રીએ તેને ઓળખીને રાજાને કહ્યું. હે સ્વામિ ! આ કુમાર હરિન્દિ રાજાને પુત્ર છે બીજે નથી. એ જાણીને રાજાએ પિતાના સૈન્યને યુદ્ધ માટે નિષેધ કરીને કુમારને કહ્યું: હે કુમાર ! તું મારા મિત્ર હરિન્દિને પુત્ર છે. તારા બળથી હું ખુશ છું. સિંહના બાળક સિવાય હસ્તિને મારવા કેણ સમર્થ છે ? હે મારા મહાભુજ ! હવે તું મારા ઘરે ચાલ. એમ બેલીને રાજા તેને સારી રીતે આલિંગન કરીને પિતાના હાથી ઉપર બેસાડીને પ્રિય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust