________________ પણ શું ઊભા રહી શકે? પ્રતિવાસુદેવ વાસુદેવ વડે જ વંધ છે, એવી મર્યાદાની પાલન કરતાં ત્રણ લેકના નાથ–શ્રી નેમિ પ્રભુએ જરાસંધને ન માર્યો. પ્રભુએ સર્વે પણ પરસૈન્યને સંધિને રથને ભમાવતા રહ્યા અને યાદવ સેનાએ ફરી પણ ઉત્સાહ પામીને યુદ્ધ કર્યું, - આ વચમાં સિંહો વડે હરણની જેમ શેષ રહેલા કૌરને પાંડવોએ પિતાના વૈરથી માર્યા. રામે પણ સ્વસ્થ થઈને મુશળ અને હલને ફેંકીને અનેક શત્ર સૈનિકોને યુદ્ધ કરીને માર્યા. આ બાજુ જરાસંધે યાદને દુજય જાણીને કોઇ વડે સમગ્ર પણ યાદવ સેના ઉપર પોતાની જરા વિદ્યા છોડી. ત્યારે તે જ સમયે યાદવસેના તે જરા વિદ્યા વડે નિર્બલ નિશ્ચિત, જેના શસ્ત્ર સમૂહ ભૂમિ ઉપર પડેલાની જેમ નિર્બલ થઈ તેથી ચિંતાતુર કેશવ પોતાના કાકાના પુત્ર શ્રી અરિષ્ટનેમિજીને સમર્થ જાણીને તેમના આગળ સર્વ સૈન્યનું વૃતાંત કહ્યું. તે સાંભળીને પ્રભુ શ્રીમદ્ અરિષ્ટનેમિએ ભાઈના સ્નેહ વડે પોતાના નાત્રનું જલ મહાત્યવાળું હોવા છતાં પણ મહાપુરૂષના લક્ષણવાળા હોવાથી કૃષ્ણની જરા નિવારણ કરવા માટે બીજો ઉપાય કહેવા લાગ્યા. હે ભાઈ પાતાલ પૃથ્વીના સ્વામી ધરણેન્દ્ર નાગરાજને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર. તે દેવના ઘરે ભાવીના વિશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથનું બિંબ સુર–અસુર-વિદ્યાધર–નરેનો વડે પૂર્વમાં પૂજાયેલું છે. તેના સ્નાત્ર જલ વડે સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust