________________ 20 આ બા વડે પીડાપામતી ચારે દિશાઓમાં નાઠી. ત્યાં સંગ્રામમાં જરાસંધ સર્ષની જેમ યાદવને ભીષણ થયો. યાદવે તે સામે દેડકત્વને પામ્યા. અથવા યાદવ સેનારૂપ મહાતલાવમાં પાડાની જેમ જરાસંધે સુભટરૂપ જલચરણ જીવનું મર્દન કર્યું. અઠ્ઠાવીસ જરાસંઘના પુત્રો દષ્ટિ વિષ સર્ષની જેમ શસ્ત્રવિષને ફેંકતાં બલભદ્રને ઉપદ્રવ કયે બીજા પણ ઓગણસિત્તેર જરાસંધના પુત્રો કેશવને મારવા માટે દાનને રૂધ્યા, તેઓની સાથે રામ-કૃષ્ણને મહાસંગ્રામ થયો. પરસ્પર શસ્ત્રથી ઉત્પન્ન અગ્નિના કણ કરતા વર્ષાકાલ આવ્યો. આ પ્રમાણે સર્વે તર્કવિતર્ક કરવા લાગ્યા. હવે રામે તે સર્વે જરાસંધના અઠ્ઠાવીશ પુત્રોને પણ હલ વડે ખેંચીને મુશળ વડે ચોખાની જેમ પીસ્યા. અને તે પછી હજી પણ ઉપેક્ષા કરાયેલે આ ગોપાલ મારશે” એમ બોલતાં જરાસંધે વજી જેવી ગદા વડે રામને પ્રહાર કર્યો. તે ગદાના ઘાત વડે તે રામે રૂધિર વસ્યું. અને ત્યારે સર્વ યાદવસેનામાં પણ હાહારવ થયો. ફરી પણ રામ ઉપર પ્રહાર કરવાના મનવાળા જરાસંધની વચમાં આવીને વેતવાહનવાળા અજુને યુદ્ધ કર્યું. હવે રામનું કષ્ટ જોઈને ક્રુદ્ધ ધ્રુજાવેલા હોઠવાળા કૃષ્ણ સામે રહેલા ઓગણશિર પણ જરાસંધના પુત્રોને માર્યા. આ રામ મરી જશે અર્જુનને મારવાથી શું ? હમણું તે કૃષ્ણને મારું. એમ વિચાર કરીને જરાસંધ કૃષ્ણની સામે થયો. અને ત્યારે કૃષ્ણ પણ મરાયો એવી ઇવનિ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust