________________ 317 ઘડાવાળા રથવાળ હરિવજવાળે સમુદ્રવિજય, આ તે થવણના ઘડાવાળા રથવાળો વૃષદેવજવાળે અરિષ્ટનેમિ, આ શબલવર્ણવાળા ઘડાવાળા રથવાળો કદલીવજવાળ અફર, આ તિતિરકલ્મષ વર્ણના ઘડાયુક્ત રથવાળે સાત્યકિ, આ કુમુદ શુતિવર્ણવાળા ઘોડાયુક્ત થવા મહા નેમિકુમાર, ફરી આ ઉગ્રસેન રાજા શુકતુંડ પ્રતીક વર્ણવાળા ઘડાયુક્ત રથવાળે જાણજે. આ જરકુમાર કનકપૃષ્ઠ અવયુક્ત મૃગધ્વજ સહિત રથવાળે જુઓ, આ કાંજ ઘડાવાળા રથવાળા લક્ષણ રામને પુત્ર સિંહલ નામને છે; આ તે કપિલ લાલ ઘોડાવાળા રથાળે જલકપિલ દવજયુક્ત સિંધુદેશભૂષણ શ્રીવીતભય પતનને સ્વામી મેરાજા; અને પદ્મપથનગરને રાજા પદ્મકાંતિ ઘોડાવાળા રથવાળે પદ્મરથ. આ પારાયત કબુતરની કાંતિ જેવા ઘેડાવાળા રથવાળે કમલધ્વજ યુક્ત સારણને જુએ, પાંચ તિલક વડે યુક્ત ઘોડાવાળો આ કુંતી દવજવાળે રામને ભાઈ વિઠ્ઠરથ જુઓ, સેનાની વચમાં ઘણું જ સફેદ ઘોડાવાળા ગરુડધ્વજ યુક્ત રથવાળે તારા શત્ર કૃષ્ણ આકાશની અંદર રહેલા વાદળાઓ વડે વષતા જલધર જે જુઓ. આ કૃષ્ણની જમણી બાજુ રહેલો રિસ્ટરનના વર્ણવાળા ઘડા યુક્ત તાલધ્વજ યુક્ત રથવાળો જગમ કૈલાસ પર્વત જે બલભદ્ર જુઓ, બીજ પણ વિવિધ ઘેડા રથ અને ધજાવાળા ઘણા મહારથી, પરાક્રમશાલી યાદ છે અને તેઓને સવેના પણ નામ હમણાં કહેવા માટે શક્રયતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust