________________ : તે પછી સાતે રાજાઓએ મહાનેમિને જલદી ત્રાસ પમાડ્યો. સમુદ્રવિજય રાજાએ દ્રમરાજાને, તિમિતે ભદ્રરાજાને, અભ્ય વસુસેનને જીત્યો. સાગરે પરિમિત્રને વધ કર્યો. - સંગ્રામમાં હિમવંત પર્વતની જેમ સ્થિર હિમવાને ધૃષ્ટદ્યુમ્નને ભાંગ્યો. ધરણે અછરાજાને અને અભિચંદ્ર ઉત્કટ શત ધન્વાને માર્યો. પૂરણે દ્રપદને, સુમિએ કુતિભેજને, સત્યનેમિએ મહાપદ્યને, દઇનેમિએ શ્રી દેવને ભાંગ્યો. અને આ પ્રમાણે તે યાદવ વીર વડે ભગ્ન થયેલા પર સેનાના રાજાઓ સેનાની પદે સ્થાપના કરેલા હિરણ્ય નાભરાજાના શરણે ગયા આ બાજુ સુભટ ભીમ–અજુન મહાતેજસ્વી બલભદ્રના પુત્રોએ સવે કૌરને નસાડયા. જેમ સૂર્યના ભયથી અંધકાર સર્વ દિશાઓમાં પલાયન કરે છે. તેમ અજુનના પડતા બાણે વડે દિશાઓમાં અંધકાર થયો. અને ગાંડીવ નામના ધનુષના નિષ વડે વિશ્વ પણ બધીર થયું. તે બાણોને વેગ વડે લેતા, રાખતા અને મુકતાં આકાશમાં રહેલા આ અનિમિષવાળા દેવતાઓને પણ અંતર ન જણાયું. હવે દુર્યોધન કાસિ, ત્રિગત, સબલ, કપોત, રેમરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન, અને સમક એ સવે પણ મલીને દૂર કર્યો છે ક્ષત્રિધર્મ જેણે એવા એ રાજાએ અર્જુનની સાથે યુદ્ધ કરે છે. સહદેવ શકુનિની સાથે, ભીમ દુઃશાસનની સાથે, નકુલ ઉલૂકની સાથે, યુધિષ્ઠિર શલ્યની સાથે યુદ્ધ કરે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust