________________ 305 પ્રકૃતિ ઘુતિ, સાત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાન્તનું, શતધન્વા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાધનુ, દઢધન્યા, અતિવીર્ય અને દેવાનંદન, એ પ્રમાણે આ રાજાઓ પચ્ચીસ લાખરવડે પરિવરાયેલા કૌરવવધ માટે ઉઘત પાંડની પાછળ રહ્યા. અને તેઓની પાછળ ચન્દ્રયશા, સિંહલ, બર્બર, કાજ, કેરલ અને દ્રવિડ, આ પ્રમાણે છરાજા સાઠહજાર રથની સાથે રહ્યા. અને તેઓની પાછળ ધૈર્યવાનેમાં પર્વત જેવા શામ્બન મહારાજા રહ્યો. પાછળના સ્થાનકે તેઓની રક્ષા માટે ભાનુ, ભામર અને ભીક અસિત, સંજય, ભાનુક, ધૃષ્ણ, કમ્પિત, ગૌતમ, શત્રુંજય, મહાસેન, ગંભીર, બૃહદુધ્વજ, વસુવર્મ, કૃતવર્મ, ઉદય, પ્રસેનજિત દૃઢવ, વિકાંત, ચંદ્રવર્મા આ પ્રમાણે રહ્યા. આ પ્રમાણે ગરુડધ્વજ કૃષ્ણદ્વારા રચાયેલગરુડ વ્યુહ થયે. હવે ભાઈના નેહથી યુદ્ધની ઈચ્છાવાળા શ્રીનેમિ ભગવંતને જાણીને સૌધર્મેન્દ્ર પિતાના માતલી નામના સારથીની સાથે જિતાડનાર શસ્ત્રોથી ભરેલે પિતાને રથ મેકલ્ય. સૂર્યોદયને વિસ્તારવાની જેમ તે રથ રોવડે દેદીપ્યમાન ઘણું જ પ્રકાશિત માતલીએ સાથે લાવેલા તે રથને શ્રી અરિષ્ટનેમિએ અલંકૃત કર્યો. અર્થાત્ તેમાં ભગવંત બેઠા (કૃષ્ણ) વસુદેવના મોટાપુત્ર અનાવૃષ્ટિને રાજા સમુદ્રવિજયે પિતે સેનાપતિ પટ્ટબંધપૂર્વક અભિષેક કર્યો. સર્વે પણ કૃષ્ણના P.P. Ac. Gunratnasuri M:S. Jun Gun Aaradhak Trust