________________ 293 શીતકાળમાં ઉષ્ણતા આપનાર ઘણું લણે રોમવાળી રત્ન કંબલેને દર્શાવી. હવે તેણીએ તેઓને રત્નકંબળના મૂલ્યનું અધુ: મૂલ્ય કર્યું ત્યારે તેઓએ પુત્કાર કર્યો. અમે દ્વારિકાને છેડીને અહીં ઘણું લાભની ઈચ્છાથી આવ્યા હતા. ત્યારે - જીવયશાએ તેઓને પૂછયું : ' ' દ્વારકા કઈ નગરીનું નામ છે? અને ત્યાં ક્યા નામને રાજા છે ? તે પછી તે વણીકોએ આ પ્રમાણે કહ્યું. “સમુદ્ર આપેલા સ્થાનમાં દેવ વડે દ્વારકા નગરી નવી કરેલી છે. - ત્યાં દેવકી–વસુદેવને પુત્ર કૃષ્ણ રાજા છે. તે સાંભળીને તે મહાશકાતુર હૃદયમાં શલ્યવાળી થઈ. અને રાવતી આ પ્રમાણે બોલી : હા-હા ! હજી પણ મારાપતીને મારનાર જીવે છે. અને પૃથ્વીને ભગવે છે. તેને તેવી જઈને રાજા જરાસંધે રોષનું કારણ પૂછયું. તેણીએ પણ કૃષ્ણને વૃત્તાંત કહ્યો. તે પછી હાથ જોડીને આ પ્રમાણે બેલી.” હે તાતમને રજા આપ ! આજે જ હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને પિતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ. હવે હું નહી જવું. ત્યારે જરાસંઘે કહ્યું. હે પુત્રી! તું રેવ નહીં. આ હું ખરેખર કંસના શત્રની માતા, બેન અને સ્ત્રીઓને 719314121.P. Ac., Gunratnasuri M.S. : Jun Gun,Aaradhak Trust,