________________ 290 તે પુરૂષે જઈને તે સત્યભામાને જણાવ્યું. તે પણ કન્યાની અથિની હોવાથી “હા” એમ કહીને તે સૈન્યમાં જલદી | ગઈ. શબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું: “સત્યભામાં અને તેને સકલ પરિવાર અને કન્યારૂપમાં જુએ અને બીજા લેક તે શાંબ પણે જ જુએ! હવે તેમજ પ્રજ્ઞપ્તિવિદ્યા વડે કરાયું. સત્યભામાએ જમણા હાથથી તેને પકડેલે શાંબ દ્વારકામાં પ્રવે, અને ભરૂના વિવાહ ઉત્સવમાં તેને લાગ્યો. તેને જોઈને નગરલેકે અને સ્ત્રીએ કહ્યું અહો આશ્ચર્ય, અહો ચમત્કાર તે પછી શાંબ સત્યભામાના ઘરે આવ્યું તો ત્યાં ડાબી બાજુ શાંબ ભીરૂના જમણા હાથને ઉપર રાખીને પિતાના ડાબા હાથથી તેને હાથ પકડીને અને જમણા હાથ વડે નવ્વાણું કન્યાઓના હાથને એક સાથે પકડીને વિધિપૂર્વક અગ્નિની સામે ફર્યો. ત્યારે કન્યાઓ શાંબને જોતી અંતરમાં વિચાર્યું. અમારે સમાન પતી તમે પુર્યોદય વડે વિધાતાએ મેળવ્યા છે. (સંયોગ કરાવ્યો છે) - - હવે થયો છે વિવાહ જેને એવો શાંબ તે કન્યાઓની - સાથે વાસભવનમાં ગયો. ત્યાં આવેલા ભીરૂને શાંબ ભ્રકુટી વડે ડરાવા લાગ્યો. ભરકે જઈને સત્યભામાને કહ્યું. પરંતુ તે ન માનતી પતે ત્યાં આવીને શબને . . : શબે પણ તેને પ્રણામ કર્યા. તે પછી તે કેપસહિત આ પ્રમાણે બેલી. જે ધૃષ્ટ ! કેણુ તને અહી લાવ્યો છે ? શાંએ કહ્યુંઃ માતા તમે જ મને અહી લાવ્યા છે, અને કન્યાઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust