________________ ર૭૨ મારી ભજનની વેળા સુધી કુળદેવીની આગળ તારે રૂડુબડુ રૂડુબુડુ સ્વાહા” આ પ્રમાણે મંત્રજાપ જપ, તે તે પ્રમાણે જ કરતી રહી. હવે ભજન કરતા તે બ્રાહ્મણે સર્વ સારવાળી રસવતીને વિદ્યાબળ વડે સમાપ્ત કરી. હવે સત્યભામાથી ડરતી જલ લાવનારીઓ અને રસોઈ કરનારીઓના દ્વારા તેને કાંઈક ઉઠ ઉઠ એમ કહેવાયું. હું હજી પણ તૃપ્ત થયે નથી જ્યાં તૃપ્તિ થશે ત્યાં હું જઈશ. ' - એમ બોલતે તે માયાવી વિપ્ર ગયો. તે પછી બાલસાધુનું રૂપ કરીને રૂકિમણીના ઘરે ગયો. અને તેને તેને આનંદ ચંદ્ર જે તે દેખાયો. તેને આસન માટે રૂકિમણી ઘરની અંદર ગઈ. અને ત્યાં સુધી તે તે પૂર્વ ના સ્થાપન કરેલાં કૃષ્ણના સિંહાસન ઉપર બેઠે. અને આસન ગ્રહણ કરેલા આસનવાળી બહાર આવી તેને તે પ્રમાણે બેઠેલે જોઈને વિરમયથી ફાડેલી લેનવાળી બોલી. કૃષ્ણ કે તેના પુત્ર વિના અન્ય પુરૂષને બેઠેલાને ખરેખર દેવતા સહન કરતા નથી. ત્યારે તેણે માયાવી સાધુએ કહ્યું. મારા તપના પ્રભાવથી દેવતા કાંઈ પણ કરવા સમર્થ નથી. - હવે તેણીએ “કયાં હેતુથી તમે અહીં આવ્યા છે. એમ પૂછે છતે તે બેલ્યો. મેં નિરાહારપણે સોળ વર્ષ નું તપ કર્યું છે. જન્મથી પણ માતાનું સ્તનપાન પણ મારા વડે પિવાયું નથી. તેના પારણ માટે હું અહીં આવ્યો છું. કોઈક યાચિત આપિ. ત્યારે યકતે રૂકિમણી બોલી હૈ, મુનિ કયાંય સેળ વર્ષ ને તપ સાંભળ્યો નથી. આn Aaradhak Trust