________________ : - 256 આ જ ભરતક્ષેત્રમાં ચમ્પાપુરીમાં સોમદેવ સમભૂતિ. અને સેમદત્ત એમ ત્રણ બ્રાહ્મણભાઈ થયા. ધન ધાન્યથી સમૃદ્ધ તેઓના અનુક્રમે નાગશ્રીએ, ભૂત શ્રી અને યક્ષશ્રી નામની ત્રણ પત્નિો હતી. તેઓએ પરસ્પર પ્રીતિવાળીઓએ. એક દિવસ એવી વ્યવસ્થા કરી કે સર્વે કુટુએ એક એકના ઘરે વારા પ્રમાણે જવું. હવે તેમજ તે સર્વે કરતાં એકદા સોમદેવના ઘરે ભેજનને સમય પ્રાપ્ત થયે નાગશ્રીએ સરસ રસોઈ બનાવી તેણીએ અનેક પ્રકારની રસોઈ બનાવતાં અજ્ઞાનથી કટુ તુબાનું પકાવીને શાક કર્યું. તે પછી આ કેવું થયું ? : એ જાણવા માટે તેના વડે ચખાયું. ખાવાલાયક નથી એમ જાણ્યું. અને ત્યારે જ સું છું. આ ઘણા પ્રકારના દ્રવ્ય વડે મેં સંસ્કૃત કર્યું પરંતુ કડવું જ છે. એમ વિચારતી ખેદિત મનવાળી તેને છુપાવ્યું. તેને છોડીને બીજા ભેજને વડે ત્યારે સર્વ કુટુંબને પતિ–દેવને જમાડયા. ત્યારે જ સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં જ્ઞાનવાન ધર્મઘોષસૂરિ પધાર્યા તેમના શિષ્ય ધર્સ રુચિ મુનિ માસક્ષપણ તપના પારણે સેમદેવાદિને ત્યાં ગયા પછી નાગશ્રીના ઘરે આવ્યા. એ મુનિ આ શાક વડે સંતુષ્ટ થાઓ. એમ વિચારીને તેણીએ તે કુટું તું ખાનું શાક તે મુનિને વહરાવ્યું. તે પણ મારા વડે અપૂર્વ દ્રવ્ય પ્રાપ્ત કરાયું એમ વિચારતા જઈને પાત્ર દર્શાવવા માટે ગુરૂ ભગવંતના હાથમાં પાત્ર આપ્યું P.P. Ac. Gunratnasuri M.S. JurtGun Aaradhak Trust