________________ " . અહે! ગેપ હનકુળવાળા પણ મૂઢ થઈને મારી બેનને માંગે છે! આ કેવી તેની ઈચ્છા? હુ ને અનુરૂપ શિશુપાલ રાજાને મારી બેન આપીશ. એ બનેને યોગ હિણ-ચંદ્રની જેમ ઉચિત છે એમ કઠેર અક્ષરવાળા તેના વચન સાંભળીને તે દૂતે આવીને કૃષ્ણને કહ્યું. હવે તે વૃત્તાંત ને ને જાણીને પિતાની બેન ધાવમાતાએ રુકિમણીને એકાંતમાં લઈ જઈને કહ્યું. " હે પુત્રી ! અતિમુક્તક મુનિએ બાલ્યાવસ્થામાં તને મારા ખિલામાં રહેલી જોઈને કહ્યું હતું જે આ કૃષ્ણની અમહિષી થશે. ત્યારે કૃષ્ણને કેમ જાણશું ? એમ મારા વડે પૂછાયું. ત્યારે તેમણે કહ્યું કે પશ્ચિમ લવણ સમુદ્રમાં દ્વારકા નગરી બનાવી રહેવાથી કૃષ્ણને જાણજે. કૃણે તને માંગતા છતાં પણ રુકિમ રાજા વડે તું ન અપાઈ પરંતુ દોષના પુત્ર શિશુપાળને તે આપવા ઈચ્છે છે. તે સાંભળીને રુકિમણીએ કહ્યું માતા ! શું ત્રાષિયે વડે ભાષેલુ વિસંવાદવાળું હોય છે ? (વ્યર્થ જાય છે?) શું પ્રાતઃકાળમાં ગર્જના કરેલ મેઘ નિષ્ફળ જાય છે? આ પ્રમાણે રુકિમણીના કૃષ્ણના પ્રતિ અભિલાષને જાણીને તે ફેઈએ ગુપ્તપણે દૂત વડે કેશવને વિજ્ઞાતિ કરી કે માઘ મહિનામાં શુકલ પક્ષની અષ્ટમીના દિવસે નાગપૂજાના બહાને હું રુકિમણીની સાથે નિકળીને ઉદ્યાન વીથિકામાં આવીશ. જે રુકિમણીનું તારે પ્રયજન હોય તે ત્યાં તારે આવવું. અન્યથા તેને શિશુપાલ પરણશે: * : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust